કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#DRC

#DRC

વધુ વાંચો

ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#DRC

#DRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી 25 મિનિટ
ચાર લોકો માટે
  1. 1બાઉલ ફણગાવેલા મગ
  2. 2-3લીલા મરચા આદુ અને લસણ
  3. 1 કપઝીણી સમારેલી પાલક મેથી અને કોથમીર
  4. 3/4 કપઝીણો રવો
  5. પોણા કપ દહીં (સહેજ ખાટું હોય એવું)
  6. મીઠું સ્વાદ મુજબ
  7. એકમોટીચમચી તેલ
  8. 1પેકેટ ઇનો
  9. પાણી જરૂર મુજબ
  10. 1/4 ચમચી હળદર
  11. 1/4 ચમચી હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફણગાવેલા મગ મિક્સર જારમાં લઈ એની અંદર આદુ મરચાં અને લસણ અને દહીં ઝીણી સમારેલી પાલક મેથી અને કોથમીર નાખી ક્રશ કરી લેવું

    ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી આ ખીરાને એક મોટા બાઉલમાં લઈ લેવું અને તેની અંદર સોજી ઉમેરી મીઠું ઉમેરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી ખીરું તૈયાર કરી ખીરાને 10 થી 15 મિનિટ રેસ્ટ આપી દેવું

    ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    10 થી 15 મિનિટ પછી ખીરાને ફરીથી હલાવી તેની અંદર ફરીથી જરૂર જણાય તેટલું પાણી નાખી હળદર અને હિંગ કોથમીર નાખી 1 ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લેવું

    ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં ઈનો નાખી ગ્રીસ કરેલી થાળીમાં ખીરૂ પાથરી ઢોકળા ને 15 મિનિટ માટે મીડીયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરી લેવા સ્ટીમ થઈ જાય એટલે તેની ઉપર તેલ લગાવી થોડા ઠંડા થાય પછી કટ કરી ગરમ ગરમ મગ ના ઢોકળા ને તેલ લીલી ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કરવા

    ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે ફણગાવેલા મગના અને હેલ્ધી ઢોકળા

    ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર March 02, 2023 11:36

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સોજી સ્પ્રાઉટ્સ સેન્ડવીચ ઢોકળા (Semolina Sprouts Sandwich Dhokla Recipe In Gujarati)
  2. ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
  3. હાંડવા નો લોટ અને અળવી ના પાન ના ઢોકળા
  4. ફુદીના ના ઢોકળા (Pudina Dhokla Recipe In Gujarati)
  5. રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
  1. કોબી કેપ્સીકમ નો સંભારો (Kobi Capsicum Sambharo Recipe In Gujarati)
  2. બટાકા ના ઢોકળા (Bataka Dhokla Recipe In Gujarati)
  3. ડુંગળી ના ખારિયા
  4. બટાકા ની સુકીભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16832287
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close