કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

પાંવભાજી સાથે તવા પુલાવ ન બનાવીયે તો પાવભાજી ખાવાની મજા જ ન આવે, કંઇક ખૂટે છે એવુ લાગે.

પાંવભાજી સાથે તવા પુલાવ ન બનાવીયે તો પાવભાજી ખાવાની મજા જ ન આવે, કંઇક ખૂટે છે એવુ લાગે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૧ નંગ ડુંગળી
  3. ૧ નંગ ગાજર
  4. ૧ નંગ કેપ્સીકમ
  5. ૧ નંગ ટામેટુ
  6. ૧ નંગબાફેલુ બટાકુ
  7. ૧ નાની વાડકીબાફેલા વટાણા
  8. ૪,૫ નંગ વઘારના મરચા
  9. ૭,૮ કળી લસણ
  10. ૧ ચમચીલાલ મરચુ
  11. ૧ ચમચીપાંવભાજી મસાલો
  12. ૧/૨ ચમચીહળદર
  13. ૧ ચમચીધાણાજીરુ
  14. સ્વાદમુજબ મીઠું
  15. ૧ચમચો તેલ
  16. ૧ ચમચીબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    ચોખાને સારી રીતે ઘોઇને ૧/૨ કલાક પલાળી રાખીને મીઠાવાળા પાણીમાં છુટ્ટો રાઇસ બનાની લો. વઘારના મરચાને ગરમ પાણીમાં ૧૫ મીનીટ પલાળી રાખો, પછી છીણેલુ લસણ, લાલ મરચુઅને મીઠું સાથે વાટીને ચીલી ગાલીઁક પેસ્ટ બનાવી લો.ડુંગળી, કેપ્સીકમ, ગાજર, ટામેટુ જીણુ સમારી લો. બાફેલા બટાકાના પીસ કરી લો. વટાણા બાફી લો.

    તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ અને બટર ગરમ થાય એટલે ડુંગળી વઘારો. થોડી સોફ્ટ થાય એટલે તેમાં ગાજર અને કેપ્સીકમ એડ કરો. થોડી વાર હલાવો. સોફ્ટ થાય એટલે ટામેટુ, બાફેલા વટાણા, અને બાફેલા બટાકા નાંખો.મીક્સ કરો.પછી તેમાં ચીલી ગાલીઁક પેસ્ટ, થોડુ લાલ મરચુ, પાંવભાજી મસાલો, હળદર અને ધાણાજીરુ એડ કરો. થોડુ મીઠું નાંખો. બધુ બરાબર મીક્સ કરો.

    તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પેસ્ટમાં રહેલા લસણ ની કચાસ દુર થાય એટલે તેમાં તૈયાર કરેલો રાઇસ એડ કરો.બરાબર મીક્સ કરો. ગરમાગરમ સર્વ કરો.

    તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya
પર March 03, 2023 12:22
I Love Cooking.I want to Introduce Myself not as “Housewife”but as a “Queen of House” I also love to make poetry in Gujarati.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
April 12, 2023 10:29
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ટામેટા સાબુદાણાની ચકરી (સુકવણી)
  2. પૌવા નાં ઢોકળા (Pauva Dhokla Recipe In Gujarati)
  3. બ્રેડ અને બેસન ના પીઝા ઢોકળાં (Bread Besan Pizza Dhokla Recipe In Gujarati)
  4. સામો અને સાબુદાણાની ખીર (ફરાળી ખીર)
  5. લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
  1. બાફેલા રતાળુ (Bafela Ratalu Recipe In Gujarati)
  2. લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
  3. વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
  4. મરચા ના પટ્ટી ભજીયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16833856
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close