વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)

Arti padaliya
Arti padaliya @arti_6767

#AS

વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#AS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગપીઝા બેઝ
  2. ૧ વાટકીમકાઈના દાણા
  3. ૧ વાટકીઝીણા સમારેલી કોબીજ
  4. ૧ વાટકીટામેટું સમારેલું
  5. ૧ વાટકીસમારેલી ડુંગળી
  6. ૧ વાટકીસમારેલું કેપ્સિકમ
  7. ૧ વાટકીસમારેલું ગાજર
  8. ૧ નાની ચમચીઓરેગાનો
  9. ૧ નાની ચમચીચીલી ફ્લેક્શ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ચીઝ જરૂર મુજબ
  12. 1 કપપીઝા સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા જ શાક ઝીણા સમારી લઈ અને અને બાકીની વસ્તુઓ એકઠી કરીએ. હવે પીઝાના રોટલા પર બટર લગાવી થોડો શેકી લો. તેની ઉપર પીઝા સોસ લગાવી શેકવા દો

  2. 2

    હવે બધા જ શાકભાજી અને મસાલા છાંટી ઓવનમાં બેક કરવા મુકો.

  3. 3

    ચીઝ ખમણી પીસમાં કાપીને થોડા હર્બઝ છાંટી કટ કરી ગરમાગરમ સર્વ કરો.અને મજા માણો.તૈયાર છે વેજ.પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti padaliya
Arti padaliya @arti_6767
પર

ટિપ્પણીઓ

Similar Recipes