કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઠંડાઈ શિખંડ(Thandai flavour Shikhand recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઠંડાઈ શિખંડ(Thandai flavour Shikhand recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઠંડાઈ શિખંડ(Thandai flavour Shikhand recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#HRC
હોલી special
થોડી પણ ગરમી શરૂ થાય એટલે ઘર માં આઇસક્રીમ, કેન્ડી,શિખંડ, બનવાના શરૂ થઈ જાય.અને પછી આપણે રહ્યા ખાવા ન શોખીન જીવ એટલે એક ને એક વસ્તુ તો ચાલે નહિ તેથી આજે મે બનાવ્યો ઠંડાઈ શિખંડ...

#HRC
હોલી special
થોડી પણ ગરમી શરૂ થાય એટલે ઘર માં આઇસક્રીમ, કેન્ડી,શિખંડ, બનવાના શરૂ થઈ જાય.અને પછી આપણે રહ્યા ખાવા ન શોખીન જીવ એટલે એક ને એક વસ્તુ તો ચાલે નહિ તેથી આજે મે બનાવ્યો ઠંડાઈ શિખંડ...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1/2લીટર અમૂલ દહીં
  2. 3ચમચા પામ કેન્ડી(ખાંડી પછી લેવી)
  3. 2ચમચા ઠંડાઈ નું ક્રશ(પાવડર નહિ પણ લિકવિડ માં આવે છે તે)
  4. 3-4ચમચા કાજુ કટકા
  5. 1-1 1/2 ચમચીબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તો એક તપેલી ઉપર ગરણું રાખી તેમાં દહી નાખી તેને નીતરવા રાખી દેવું. આખી રાત ફ્રીઝ માં રાખી દેવું જેથી દહીં ખાટુ ન થઈ જાય સરસ રીતે પાણી નીતરી જાય

  2. 2

    પામ કેન્ડી ને બદલે તમે ખાંડ ઉમેરી શકો.અને દહીં ખાટુ હોય તો અથવા તો તમને વધારે ગળ્યું જો તું હોય તો એમાં વધારે sweetness ઉમેરવી પડે.

  3. 3

    ત્યારબાદ નીતરેલા દહીં ને એક મોટા વાસણમાં લઈ તેમાં પામ કેન્ડી/રો શુગર ઉમેરી બીટર થી બિટવું. પામ કેન્ડી ઓગળે ત્યાં સુધી

    ઠંડાઈ શિખંડ(Thandai flavour Shikhand recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં ઠંડાઈ નો ક્રશ ઉમેરી બરાબર મિક્સ થાય ત્યાં સુધી બીટવું. પછી તેને ફ્રીઝ માં ઠંડો થવા મૂકી દેવું

    ઠંડાઈ શિખંડ(Thandai flavour Shikhand recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઠંડાઈ શિખંડ(Thandai flavour Shikhand recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક કડાઈમાં બટર લઈ તેમાં કાજુ ટુકડા ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવા.ઠંડા થાય પછી ગાર્નિશ માટેના રાખી શિખંડ માં ઉમેરી દઈ મિક્સ કરી લેવું

    ઠંડાઈ શિખંડ(Thandai flavour Shikhand recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઠંડાઈ શિખંડ(Thandai flavour Shikhand recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઠંડાઈ શિખંડ(Thandai flavour Shikhand recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સર્વ કરો ત્યારે ઉપર કાજુ કટકા થી ગાર્નિશ કરવું...મે ફરાળી થાળી સાથે સર્વ કર્યું છે.તમે પુરી રોટલી સાથે પણ સર્વ કરી શકો છો

    ઠંડાઈ શિખંડ(Thandai flavour Shikhand recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઠંડાઈ શિખંડ(Thandai flavour Shikhand recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Karia
Sonal Karia @Sonal
પર March 05, 2023 07:40
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 08, 2023 14:50
@Sonal Yuuuuuuummmmmilicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વાટી દાળ ના ખમણ
  2. મલાઈ ઢોકળા
  3. મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા
  4. ફરાળી ઢોકળા
  5. મીન્ટ લેમનેડ
  1. દહીવાલે રિંગણ
  2. મેથી રીંગણા નું શાક
  3. હોલી સ્પેશિયલ ઠંડાઈ
  4. લુણી ની ભાજી ના મુઠીયા...#/DUV
https://cookpad.wasmer.app/in-gu/recipes/16835668
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close