રાંધવાની સૂચનાઓ
- 1
ફણગાવેલા મગ અને ૨ મરચા અને આદુને ક્રશ કરી લો
- 2
એક બાઉલ માં ક્રશ કરેલા મગ,ચણા નો લોટ,મીઠું અને લીંબુ ના ફૂલ નાખી ખીરું તૈયાર કરો
- 3
ખાવા નો સોડા નાખી બરાબર હલાવી થાળી માં પાથરી સ્ટીમ કરો
- 4
૧૦ મિનીટ પછી ઢોકળા ચડી જાય એટલે ચપ્પુ વડે ચેક કરી લો અને ગેસ બંધ કરો
- 5
એક પેન માં તેલ મૂકી રાઈ મૂકી તતડે એટલે હિંગ અને તલ અને મરચા ના કટકા કરી નાખો
- 6
ઢોકળા ની થાળી ને ભાર કાઢી ઠંડી પડી જાય એટલે કાપા પાડી ઉપર વઘાર રેડી અને કોપરા નું છીણ નાખી ગ્રીન ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
- પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati)
- લસણની ખાટી મીઠી ચટણી (Lasan Khati Mithi Chutney Recipe In Gujarati)
- ગાર્લિક સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla Recipe In Gujarati)
- ઢોકળા બાઇટ્સ (Dhokla Bites Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા (Instant Farali Khata Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16835733











ટિપ્પણીઓ (3)