#PKS1
ઓટસ ને શેકી ક્રશ કરી લેવા બધા વેજીટેબલ ને ઝીણા કાપી લેવા
બેસન એન્ડ ઓટસ મિક્ષ કરો પ્રોપર તેમાં ચોપ વેજ નાખો હવે તેમાં દહીં નાખો પછી બધા મસાલો કરો તેમાં પાણી નાખો ખીરું રેડી કરો
હવે નોન સ્ટિક પેન પર ખીરું પાથરો આગળ પાછળ ઓઇલ થી સેકો તેને ચટણી સાથે સર્વે કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ