રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં ઠંડા રોટલા ને હાથ થી અથવા મિક્સર માં ઝીણો ભાંગી દો. એકદમ ભૂકો નથી કરવાનો.
- 2
હવે એક વાસણમાં તેલ ગરમ કરો. પછી તેમાં લસણ રાઈ જીરું નાખો તતડે એટલે હિંગ નાખી દો
- 3
પછી તેમાં હળદર નાખો અને તરત જ રોટલા નો ભૂકો નાંખો અને હલાવી દો. તેમાં બધા મસાલા નાખી ને સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવો. તૈયાર છે વઘારેલો રોટલો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલો બાજરી નો રોટલો
#ઇબુક૧#૧૮વઘારેલો રોટલો એ ગુજરાતી કાઠીયાવાડી રેસીપી છે. વઘારેલા રોટલા માં તેલ, લસણ, મરચું થોડા વધારે પ્રમાણ માં હોય છે.વઘારેલો રોટલો બનાવવાની 2 રીત છે કોરો પણ વઘારી શકાય અને છાશ માં પણ વધારવામાં આવે છે.આજે હું કોરો રોટલો વઘારુ છું. ઠંડી માં ચા જોડે આ ખાવાની ખૂબ મજા આવે છે. Chhaya Panchal -
-
વઘારેલો રોટલો
#RB14 વરસાદી વાતાવરણ માં ખાવાની મજા પડી જાય એવો ચટાકેદાર વઘારેલો રોટલો Aanal Avashiya Chhaya -
-
-
વઘારેલો રોટલો(vagharelo Rotlo in Gujarati)
#વિક્મીલ 1 (સ્પાઈસી )#માઇઇબુક #પોસ્ટ 4 Dhara Raychura Vithlani -
-
-
વઘારેલો રોટલો
#ઇબુક૧#૨૩શિયાળામાં બાજરીનો રોટલા મારે ઘરે બહુ જ ભાવે..એમાંય વઘારેલો રોટલો તો બધા ને ભાવે.. Sunita Vaghela -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
આ મારી ફર્સ્ટ રેસિપી હતી,cookpad માં. એ એકાઉન્ટ તો બંધ થઈ ગયું ,એટલે આજે આમાં મૂકી. Anupa Prajapati -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
ઠંડો રોટલો હોય તો આ રીતે કરો બધાને ભાવે અને ખૂબજ સ્વાદિષ્ટ તથા healthy. Reena parikh -
-
-
વઘારેલો મકાઈ નો રોટલો
#India આજે મેં સવાર ના નાસ્તા માં વઘારેલો મકાઈ નો રોટલો બનાવ્યો હતો. જેટલો મીઠો મકાઈ નો રોટલો લાગે છે એટલો જ "વઘારેલો મકાઈ નો રોટલો "ટેસ્ટ ફૂલ લાગે છે.આ વાનગી એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
વઘારેલો છાસ વાળો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#FFC1#Week 1વિસરાયેલી વાનગી Nisha Mandan -
-
-
-
-
-
રીંગણનો ઓળો બાજરી નો રોટલો (Ringan Oro Bajri Rotlo Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#MBR7#WinteLunchanddinner#cookpadindia#Cookpadgujaratiશિયાળા દરમિયાન રોટલો બનાવી ખાવાની અલગ જ મજા હોય છે અને તેમાય kadhiyavadi રીંગણનો ઓળો મળી જાય તો ખાવા માં ખુબજ મજા આવી જાય છે.આ રેસિપી તમે lunch કે dinnar માં બનાવી શકો છો.Happy winter season ☺️. सोनल जयेश सुथार -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16836972
ટિપ્પણીઓ