રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જ્યારે તમે ઢોકળા ના ખીરા ની પ્રીપરેશન કરો ત્યારે પાલક,મેથી દૂધી, લસણ,આદુ નાખેલું ખીરૂ એક નાના બાઉલ માં કાઢી લેવું પછી તેમાં થોડી હિંગ અને હળદર,થોડું લાલ મરચુ પાઉડર,થોડું એવું સિંધાલું મીઠું અને ખુબ જ ઓછા પ્રમાણ માં ઈનો કે સોડા નાખવું અને ઢોકળીયા ના ઈડલી સ્ટેન્ડ માં ઢોકળા બનાવવા.
- 2
- 3
ત્યાર છે ઢોકળા એને ગરમ ગરમ સર્વ કરવું.નાના બાળકો ને ઢોકળા કેચઅપ જોડે કે પચી ઘી કે બટર જોડે કે મોળી કઢી જોડે આપવા
- 4
નોટ:- તમે પાલક અને મેથી વગર પણ બનાવી સકો છો.લાલ મરચુ કે સોડા વગર પણ બનાવી સકો છો ૭-૧૦ મહિનાના બાળક ને સોડા વગર જ આપવા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16837868













ટિપ્પણીઓ (6)