રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રાગીનો લોટ, સોજી લો, તેમાં પાલક આદુ મરચાં ની પ્યુરી, પીસેલા ઓટ્સ, દહીં, મલ્ટીગ્રેઈન લોટ અને લેફટ ઓવર તુવેર દાળ ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરો ને બીટર વડે મીકસ કરો.
- 2
પછી તેમાં મીઠું, હિંગ, બેંકીંગ સોડા, બેંકીંગ પાવડર, ઉમેરો અને સારી રીતે મિક્સ કરો,૧૫ મીનીટ માટે મુકી દો.
- 3
પછી એક મોટી કડાઈમાં પાણી મૂકી તેમાં રીંગ મૂકી, તેમાં એક થાળીમાં તેલ લગાવી, પાણી ઉકળે એટલે તેમાં હરીયાળી મીલેટ ખીરું ધીમે ધીમે ઉમેરો અને ૧૫ મીનીટ થવા દો.
- 4
- 5
પછી ચપ્પુ વડે તપાસ કરી લો,કે ઢોકળા થયા છે કે નહીં,જો થયા હોય તો તેના પર સામગ્રી માં આપેલ ઘટક થી વધાર કરો.
- 6
તો તૈયાર છે.... હરીયાળી મીલેટ ઢોકળા તેને કેચપ સાથે સવૅ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16838237















ટિપ્પણીઓ