રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા,અડદ ની દાળ નો લોટ બનાવવો ઢોકળા સાંજે કરવા હોય તો સવારે લોટ પલાળવો
- 2
ઢોકળા ઉતારવાના ૨ કલાક પહેલા મીઠું અને દહીં નાખવું
- 3
ઢોકળા ઉતરતી વખતે થોડું થોડું ખીરું. લઈ તેમાં તેલ,સોડા નાખી બરાબર ફિની ઢીલું ખીરું રાખી થાળી ઉતારવી
- 4
થાળી ઉપર લાલ મરચું, મરી પાઉડર જે નાખવું હોય તે નાખી સકાય
- 5
કાપા કરી ગરમ ગરમ પીરસો ધાણા ભભરાવો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16838286









ટિપ્પણીઓ