કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચટપટા ચાટ બાસ્કેટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચટપટા ચાટ બાસ્કેટ રેસીપી મુખ્ય ફોટો

ચટપટા ચાટ બાસ્કેટ

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#SFC
#cookpadindia
#cookpad
#cookpadgujarati

#SFC
#cookpadindia
#cookpad
#cookpadgujarati

વધુ વાંચો

ચટપટા ચાટ બાસ્કેટ

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#SFC
#cookpadindia
#cookpad
#cookpadgujarati

#SFC
#cookpadindia
#cookpad
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૨ વ્યક્તિ
  1. ૨૫ નંગ ચાટ બાસ્કેટ
  2. ☘️ગ્રીન ચટણી માટે
  3. ૨૦૦ ગ્રામ લીલા ધાણા
  4. ૩લીલા મરચાં
  5. ૧ઈંચ આદુનો ટુકડો
  6. ૧ ટીસ્પૂનજીરુ
  7. ૧/૨લીંબુ નો રસ
  8. ૨ ટેબલસ્પૂનચણાના લોટની સેવ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 🔶️ગળી ચટણી માટે
  11. ૫ નંગટામેટા
  12. ૧/૪ કપગોળ
  13. ૧ ટીસ્પૂનલાલ મરચાં પાઉડર
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  16. ♦️વેજીટેબલ્સ
  17. ૨ડુંગળી
  18. ૨મિડીયમ સાઈઝ ના બટાકા
  19. ૨ટામેટા
  20. ૨લીલા મરચાં
  21. ૨ ટેબલસ્પૂનબારીક સમારેલી કોથમીર
  22. ૧/૪ કપદાડમના દાણા
  23. ♦️બટાકા માં નાખવા નો મસાલો
  24. ૧/૨ ટીસ્પૂનસંચળ
  25. ૧ ટીસ્પૂનજીરુ પાઉડર
  26. ૧/૨ ટીસ્પૂનઆમચૂર પાઉડર
  27. ૧/૨ ટીસ્પૂનચાટ મસાલો
  28. મીઠું સ્વાદ મુજબ
  29. ♦️મસાલા દહીં માટે
  30. ૧/૨ કપદહીં
  31. મીઠું સ્વાદ મુજબ
  32. ૧/૨ ટીસ્પૂનજીરુ પાઉડર
  33. ૧/૨ ટીસ્પૂનલાલ મરચાં પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ ગ્રીન ચટણી બનાવી લેવી સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણે તમામ સામગ્રી મિક્સરમાં ક્રશ અને ચટણી તૈયાર કરી લેવી.

    ચટપટા ચાટ બાસ્કેટ રેસીપી સ્ટેપ1ફોટો
    ચટપટા ચાટ બાસ્કેટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગળી ચટણી માટે ટામેટાને ધોઈ અને મોટા કટકા કરી લેવા કુકરમાં એક કપ પાણી ગરમ મૂકો. પાણી ગરમ થાય એટલે તેમાં ટામેટા અને ગોળ એડ કરો. કુકરની ત્રણ સીટી વગાડવી. એટલે તેમાં બ્લેન્ડર સ્મુધ કરી લેવું.

    ચટપટા ચાટ બાસ્કેટ રેસીપી સ્ટેપ2ફોટો
    ચટપટા ચાટ બાસ્કેટ રેસીપી સ્ટેપ2ફોટો
    ચટપટા ચાટ બાસ્કેટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક ગરણીમાં ગાળી લેવું. ગેસ ઉપર ઉકાળવા મૂકવું. તેમાં મીઠું અને લાલ મરચાં પાઉડર નાખી દેવા. ગેસની મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ સુધી ઉકાળવું. ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો. બાફેલા બટાકાની છાલ ઉતારી પીસ કરી લેવા. સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા એડ કરી દેવા. મિક્સ કરી લેવું.

    ચટપટા ચાટ બાસ્કેટ રેસીપી સ્ટેપ3ફોટો
    ચટપટા ચાટ બાસ્કેટ રેસીપી સ્ટેપ3ફોટો
    ચટપટા ચાટ બાસ્કેટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ટામેટા તથા ડુંગળી ચોપ કરી લેવા દાડમના દાણા તૈયાર કરી લેવા.

    ચટપટા ચાટ બાસ્કેટ રેસીપી સ્ટેપ4ફોટો
    ચટપટા ચાટ બાસ્કેટ રેસીપી સ્ટેપ4ફોટો
    ચટપટા ચાટ બાસ્કેટ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ચાટ બાસ્કેટમાં સૌથી પહેલા મસાલેદાર બટાકાના પીસીસ મૂકો. તેની ઉપર થોડું દહીં એડ કરો. હવે તેની ઉપર ટામેટા, ડુંગળી, સેવ (સમાય તેટલા) દાડમ, લીલા ધાણા આ બધું જ મૂકી દો. હવે તૈયાર થયેલ ચાટ બાસ્કેટ ઉપર સ્વાદ મુજબ ચાટ મસાલો સ્પ્રિન્કલ કરો. ગ્રીન ચટણી ગળી ચટણી તથા મસાલા દહીં સાથે ચાટ બાસ્કેટની મજા માણો.

    ચટપટા ચાટ બાસ્કેટ રેસીપી સ્ટેપ5ફોટો
    ચટપટા ચાટ બાસ્કેટ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર March 08, 2023 16:42
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 22, 2023 16:43
@cook_22909221 Looks Beeeeeeeautiful
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઢોકળાની સ્પેશિયલ લસણ ની ચટણી (Dhokla's Special Garlic Chutney R
  2. તીખા ગાંઠિયા
  3. દહીં પૂરી (dahi Puri)
  4. મોળા ગાંઠિયા
  5. અપ્પમ
  1. પૌવા મમરા ચેવડો
  2. ઠંડાઈ
  3. રસ ખારી
  4. પાણીપૂરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16839101
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close