#SFC#Streetfood
સૌ પ્રથમ પૂરી લઈ તેમાં ચણા બટાકા ભરી ને મમરા, તીખી બુંદી ભરો ત્યાર બાદ તેમાં ડૂંગળી ટામેટા મુકો.
હવે તેમા ગોળ આંમલી ની ચટણી ગ્રીન ચટણી નાખી ને ઝીણી સેવ ભભરાવો.
તો તૈયાર છે એકદમ ચટપટુ સ્ટ્રીટ ફુડ દહીં પૂરી. ઉપર થી લીલાં ધાણા નાંખી સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ