ચટપટા મસાલા વાળી જુવાર ની ધાણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જુવાર ની ધાણી ને સાફ કરી બાઉલ માં લો,બધાં જ મસાલા ને પ્લેટમાં કાઢી લો.
મસાલા ને મિક્ષચર માં ક્રશ કરી લો ને અલગ રાખો. - 2
પેન માં ધાણી ઉમેરી ને ગેસ ની ધીમી આંચ પર રાખી ને શેકી લો ને બાઉલમાં કાઢી લો.
હવે,એ જ પેન માં તેલ ઉમેરી ને તેમાં પીસી ને રાખેલ મસાલા ને ઉમેરી ને સાંતળો પછી તરત જ શેકી ને રાખેલ ધાણી ઉમેરી ને સરસ ભેળવી લો ને જરૂર મુજબ થોડું મીઠું ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.ગેસ બંધ કરી દો અને ગરમાગરમ ચટપટા મસાલા વાળી જુવાર ની ધાણી બાઉલમાં કાઢી ને સર્વ કરો ને મોજ થી આરોગો.
Similar Recipes
-
-
-
જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati)
#HRC#Cookpadgujarati#હોળીસ્પેશયલ હોળી ના દિવસે જુવાર ની ધાણી, ખજૂર, મમરા અને ચણા ખાવાનું મહાત્મ્ય છે. હોળીના તહેવાર પર ધાણી મળે છે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચેવડો બનાવ્યો છે. Bhavna Desai -
જુવાર ની મસાલા ધાણી (Jowar Masala Dhani Recipe In Gujarati)
#holi#holispecial#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
જુવાર ની ધાણી
જુવાર ની ધાણી ને ખજુર સાથે ખાવા માં મજા આવે છે...તે માં ચણા, શેંગદાણા સાથે વધારેલ પણ સરસ લાગે છે... Harsha Gohil -
-
-
-
-
-
-
જુવાર ની વઘારેલી ધાણી (હોળી સ્પેશિયલ)
હોળી માં અમે જુવાર ની ધાણી ખાઈએ છીએ.બધા ની રીત અલગ અલગ હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
તાંદળજા ની ભાજી અને કાચી કેરી નું શાક
#SSM#SuperSummerMealsRecipe#TandaljabajineKachhikerisabjirecipe#Cookpadgujarati#CookpadIndia Krishna Dholakia -
-
મસાલા ધાણી (Masala Dhani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#જુવારવસંપંચમીના અહી દ્વારકાધીશ મંદિર માં અને ઘરે ઠાકોર જી ને ધાણી ,દાળિયા ભોગ માં સાથે ધરવામાં આવે છે ..છેક હોળી સુધી ભોગ માં જુવાર ની ધાણી ધરીએ છીએ ..મે આ ધાણી ને વઘારી ને મસ્ત મેથિયા મસાલા વાળી બનાવી છે. Keshma Raichura -
-
જુવારની મસાલા ધાણી (Sorghum Popcorn Recipe In Gujarati)
#HR#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16840546
ટિપ્પણીઓ (10)