#HRC
સૌ પ્રથમ મમરા અને ધાણી ને કોરા શેકી લેવા.
કડાઈ માં તેલ ગરમ કરી શીંગદાણા, દાળિયા, કાજુ ના ફાડા, ટોપરુ નાખી ને થોડા શેકવા.ત્યારબાદ તેમાં મીઠું, મરચું હળદર, બુરુ ખાંડ ખાંડ નાખી મિક્સ કરવું.
ત્યારબાદ મમરા અને ધાણી નાખી મિરસ કરવું.
તૈયાર છે ધાણી મમરા નો ચેવડો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (15)