રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ધાણીને ચારણીથી ચાળી લો,કેમ કે તેમા રેતી જીણી હોય છે.હવે એક કડાઈ મા તેલ ગરમ કરવા મુકી તેમા સીગદાણા,વાટેલુ લસણ અને મરચુ નાખી દો.
- 2
બીજીબાજુ એક પેન મા ધાણીને ધીમા ગેસ પર શેકી લો અને કડાઈ મા મસાલા કરી ધાણી નાખી દો.
- 3
હવે પાપડ શેકી ભુકો કરી ધાણીમા નાખી લો અને બરાબર મીકસ કરો. ગેસ ધીમો જ રહેવા દહીં હલાવતા રહો,બે,ત્રણ મીનીટ મા ધાણી તૈયાર થઈ જશે.ગરમાગરમ સર્વ કરી લો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16842152













ટિપ્પણીઓ (3)