ટ્રાયો કલર શ્રીખંડ
હોળી સ્પેશિયલ શ્રીખંડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ને કપડાંમાં ૧ થી ૨ કલાક બાંધી ને પાણી નિતારી નાખવું....ત્યાર બાદ તેમાં ખાંડ નાખી બ્લેન્ડર ફેરવી દેવું..
- 2
ત્યાર બાદ ૩ અલગ અલગ બાઉલ મા દહીં ના ૩ એકસરખા ભાગ કરવા...ત્યાર બાદ એક વાટકા માં કેસર ના પુખડા નાખી તેમાં ગરમ દૂધ નાખી ને હલાવી નાખવું...
- 3
ત્યાર બાદ એક ભાગ માં કેસર વાળુ દૂધ નાખી ને હલાવવું જેથી પીળો કલર આવી જાય..બીજા ભાગ માં રોઝ સીરપ નાખીને હલાવવું જેથી ગુલાબી કલર આવી જાય...
- 4
ત્યાર બાદ ત્રીજો ભાગ સફેદ જ રાખવો...આમ ૩ કલર ના શ્રીખંડ તૈયાર કરીને ડ્રાય ફ્રુટ નાખીને ઠંડુ થાય એટલે ઉપયોગ માં લઈ શકાય..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843200









ટિપ્પણીઓ (11)