મિક્સ દાળ રાગડા પેટીસ

Pooja kotecha @poojakotechadattani
મિક્સ દાળ રાગડા પેટીસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 3 દાળને 1 કલાક પેલા પલાળી લેવી.ત્યારબાદ દાળને તપેલીમાં જ બાફી લેવી પછી એક પેનમાં 1 ચમચી તેલ મૂકી તેમાં જીરું નાખો.જીરું થાય એટલે તેમાં બાફેલી 3 દાળ નાખીને બધા મસાલા કરી ને મિક્સ કરો.
- 2
બાફેલ બટેટાને મેશ કરી તેમાં મીઠું અને તપકીર નાખી ને પૂરણ તૈયાર કરો. હાથમાં તેલલગાવીને
તેની થેપલી બનાવો. - 3
ત્યારબાદ બનાવેલી થેપાલીમાં તૈયાર કરેલ પૂરણ ભરીને બીજી બનાવેલી થેપલી મુકો.અને તેને પેક કરી લો.બાજુમાં એક તવી મુકો.તેમાં થોડું તેલ મૂકીને બનેલી પેટીસને શેકી લો.
- 4
ત્યારબાદ વટાણા બાફી લેવા.એક પેનમાં ઘી મૂકી તેમાં રાઈ, જીરું,તજ, લવિંગ, ટામેટા આદુ મરચાંની પેસ્ટ નાખીને વધાર કરો.પછી તેમાં બાફેલા વટાણાને નાખીને થોડીવાર ઊકળી લો.
- 5
ત્યારબાદ એક પ્લેટમાં બનેલી પેટીસને ઉપર બનાવેલ રગડો રેડીને તેની ઉપર દાડમ અને કોથમીર નાખીને ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16844339
















ટિપ્પણીઓ