કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈડલી અને ચટણી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈડલી અને ચટણી રેસીપી મુખ્ય ફોટો

ઈડલી અને ચટણી

Tila Sachde
Tila Sachde @Tila_3101

#SFC

#SFC

વધુ વાંચો

ઈડલી અને ચટણી

Tila Sachde
Tila Sachde @Tila_3101

#SFC

#SFC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપ અડદ ની દાળ
  • ૩ કપ ચોખા
  • ચપટી ખાવાનો સોડા
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ મીઠું
  • ૧ લીલું નાળિયેર
  • ૩-૪ લીલા મરચાં
  • ૧ ચમચી દાળિયા
  • ૧ ચમચી શેકેલા શીંગદાણા
  • ૧/૪ ચમચી રાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા અને દાળને પાંચ થી છ કલાક પલાળી રાખવા પછી તેને મિક્સરમાં પીસી લેવા અને છ થી સાત કલાક માટે આથો લાવવા માટે ઢાંકીને ગરમ જગ્યાએ રાખવું જ્યાં હવાની અવરજવર ન થતી હોય.

    ઈડલી અને ચટણી રેસીપી સ્ટેપ1ફોટો
    ઈડલી અને ચટણી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    છથી સાત કલાક પછી તેમાં આથો આવી જશે આથો આવી ગયા પછી તેમાં મીઠું અને સોડા નાખીને એક જ દિશામાં હલાવવું.હવે ઇડલીના કુકરની પ્લેટમાં તેલ લગાવી તેમાં ઈડલી નુ ખીરુ નાખીને ૧૦ થી ૧૨ મિનીટ માટે ઢાંકી ને પાકવા દો.

    ઈડલી અને ચટણી રેસીપી સ્ટેપ2ફોટો
    ઈડલી અને ચટણી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં લીલું નારીયેળને કાપીને નાખો પછી તેમાં લીલા મરચાં,મીઠું, શીંગદાણા અને દાળિયા નાખીને અને થોડું પાણી ઉમેરીને તેને પીસી લો.

    ઈડલી અને ચટણી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક તપેલીમાં તેલ મૂકી તેમાં રાઈ નાખો રાઈ ફૂટે પછી તેમાં કળી પત્તા ઉમેરો અને ચપટી હિંગ નાખો. હવે તેમાં મિકસરમાં પીસેલી ચટણી ઉમેરો અને ગેસ બંધ કરી નાખો. બધું બરાબર હલાવી નાખો કોપરાની ચટણી તૈયાર છે.

  5. 5

    10 થી 15 મિનિટ પછી ઈડલી બનીને તૈયાર છે અને કોપરાની ચટણી પણ તૈયાર છે ગરમા ગરમ પીરસો અને ખાવાની મજા લો.

    ઈડલી અને ચટણી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tila Sachde
Tila Sachde @Tila_3101
પર March 12, 2023 18:24

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાન મુખવાસ
  2. આલુ મટર સેન્ડવીચ (Aalu Matar Sandwich Recipe In Gujarati)
  3. બાસ્કેટ ચાટ (Basket chat recipe in Gujarati)
  4. બોમ્બે સ્ટાઇલ મસાલા સેન્ડવીચ
  5. Sandwich Padokda (સેન્ડવિચ પકોડા)
  1. લાઈવ ઢોકળા
  2. લીલા ચણાની પાણીપુરી
  3. આલુ ચોપ્સ્
  4. તરબૂચ નું સલાડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16846374
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close