લાઈવ ઢોકળા

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

#SFC ઉનાળો આવે ને સાંજ ના ફરવા નિકડિયા ને ગરમ ગરમ લાઈવ ઢોકળા બંતા હોય મો માં પાણી આવી જાય....આજ મેં સ્ટ્રીટ ફુડ મા ઢોકળા બનાવિયા.

લાઈવ ઢોકળા

#SFC ઉનાળો આવે ને સાંજ ના ફરવા નિકડિયા ને ગરમ ગરમ લાઈવ ઢોકળા બંતા હોય મો માં પાણી આવી જાય....આજ મેં સ્ટ્રીટ ફુડ મા ઢોકળા બનાવિયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સભ્યો
  1. 2 કપચોખા
  2. 1 કપમોગર દાળ
  3. 1 કપચણા ની દાળ
  4. 1/2 કપઅડદ ની દાળ
  5. 5 ચમચીતેલ
  6. 1 ચમચીઆદુ મરચા પીસેલા
  7. 1/2 ચમચીહળદર
  8. 2 ચમચીસોલ્ટ
  9. 1 ચમચીખાવા નો સોડા
  10. 1 ચમચીલાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક તપેલી માં દાળ ને ચોખા લો પાણી થી સાફ કરો બાદ તે માં પાણી ઉમેરો ને છ કલાક પલાડી બાદ મિક્સચર જાર માં ક્રશ કરો એક કલાક પલાડી ખીરા માં મીઠું હળદર નાખો.

  2. 2

    બાદ તેમાં પીસેલા આડુ મરચા ઉમેરો ને ખાવાનો સોડા નાખો મિક્સ કરો...એક તપેલીમાં પાણી ઉમેરો ને ગેસ ઉપર ગરમ કરવા મુકો બાદ એક થાડીમાં તેલ લગાવી ખીરુ ઉમેરો ઉપર લાલ મરચુ છંટકાવ કરો ને દસ મિનિટ સ્ટીમ કરો

  3. 3

    બાદ તે ઢોકળા ઉપર તેલ લગાવી ને કાપા પાડો ને તૈયાર છે સ્ટીમ લાઈવ ઢોકળા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

Similar Recipes