કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડી ચાટ પૂરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડી ચાટ પૂરી રેસીપી મુખ્ય ફોટો

પાપડી ચાટ પૂરી

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#SFC
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ

#SFC
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ

વધુ વાંચો

પાપડી ચાટ પૂરી

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#SFC
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ

#SFC
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
  1. 1પેકેટ - ચાટ પૂરી
  2. 1 નંગ- બટાકા
  3. 1 નંગ- ડુંગળી
  4. 1 નંગ- ટામેટાં
  5. 1બાઉલ - દાડમ નાં દાણા
  6. 2 ચમચી- ગળી ચટણી
  7. 2 ચમચી- ગ્રીન ચટણી
  8. 1 ચમચી- લસણ ની ચટણી
  9. 1 ચમચી- ચાટ મસાલો
  10. 1 ચમચી- કાશ્મીરી મરચું
  11. 1/2 ચમચી- જીરું પાઉડર
  12. સ્વાદ મુજબ - મીઠું
  13. 1બાઉલ - નાયલોન સેવ
  14. લીલા ધાણા - જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બટાકા બાફી સમારી દો. ત્યાર બાદ ડુંગળી અને ટામેટાં અને લીલા ધાણા સમારી દો તેમજ દાડમ નાં દાણા ફોલી દો.ગ્રીન, લસણ અને ગળી ચટણી લો.બાઉલ માં બટાકા, ડુંગળી અને ટામેટાં લઇ મીઠું, મરચું, ચાટ મસાલો, જીરું પાઉડર નાંખી હલાવી રાખી દો.

    પાપડી ચાટ પૂરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક સર્વિન્ગ ડીશ માં ચાટ પૂરી ગોઠવી દો. તેની ઉપર ગ્રીન, લસણ અને ગળી ચટણી લગાવી દો.પછી તેની ઉપર બાઉલ માં મસાલા વાળું શાકભાજી નું મિશ્રણ છે તે પૂરી ઉપર પાથરી દાડમ નાં દાણા, ઝીણી સેવ, લીલા ધાણા નાંખી ચાટ મસાલો છાંટી સર્વ કરી દો.

    પાપડી ચાટ પૂરી રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડી ચાટ પૂરી રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડી ચાટ પૂરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રેડી છે ચાટ પૂરી........

    પાપડી ચાટ પૂરી રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડી ચાટ પૂરી રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડી ચાટ પૂરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાપડી ચાટ પૂરી રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડી ચાટ પૂરી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર March 13, 2023 08:33
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 21, 2023 05:30
@ArpitasFoodGallery Mouthwatering 😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ સેવ ઉસળ
  3. વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati)
  4. ખાટા ઢોકળા
  5. બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
  1. દાલ પકવાન
  2. રાઈસ કડઁ
  3. કાચા પપૈયા નો મીઠો સંભારો
  4. વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16848917
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close