રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળને ધોઈ મીઠું નાખી કુકરમાં બે સીટી કરી દાણો આખો રહે તેમ બાફી લો.
- 2
હવે એક તાસકમાં મેંદો લો તેમાં મોણ માટે તેલ નાખી તેમાં મીઠું જીરુ પાઉડર નાખી કઠણ કણક તૈયાર કરો. હવે આ કણકને રેસ્ટ આપી તેમાથી લુવા બનાવી લો.
- 3
હવે ચોપરમા ડુંગળી ટામેટાં મરચાને ચોપ કરો.
- 4
હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું લીમડો નાખી ચોપ કરેલી ડુંગળી ટામેટાં નાખો. હવે કોથમીર હળદર ધાણાજીરું મરચું નાખી અને બાફેલી દાળ ને ઉમેરી હલાવો. છેલ્લે લીંબુ નો રસ ઉમેરી દાળને ઉકાળો.
- 5
હવે બાંધેલી કણકમાંથી લુવો લો અને તેની પાતળી રોટલી વણી ગરમ તેલમાં ગુલાબી પકવાનને તળી લો.
- 6
હવે એક ડીસમા પકવાન લો તેનાં પર બનાવેલી દાળ રાખો. તેનાં પર ચોપ કરેલા ડુંગળી ટામેટાં રાખો છેલ્લે લીલી ચટણી લસણની ચટણી નાખો કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#PS સિંધીઓની એક વાનગી જે ઘણી પ્રખ્યાત છે તે છે દાલ પકવાન. આ રેસિપી બનાવવામાં સરળ છે અને સ્વાદમાં અત્યંત સ્વાદિષ્ટ છે. દાલ પકવાનને તમે સવારે નાસ્તામાં અથવા તો લંચમાં લઈ શકો છો. Payal Sachanandani (payal's kitchen) -
-
દાલ પકવાન
#સૂપરશેફ 4#માઇઇબુક 14બ્રેકફાસ્ટ કે બ્રંચ માટે ની એક મારી ભાવતી રેસિપી દાળ પકવાન.... Hetal Chirag Buch -
-
-
દાલ પકવાન
#સ્ટ્રીટખૂબ જ ટેસ્ટી સિંધી નાસ્તો જે બધેજ હવે સ્ટ્રીટ ફૂડ મા મળી જાય છે. Radhika Nirav Trivedi -
દાલ પકવાન
#SFC દાલ પકવાન એ સિંધીઓ નો ટ્રેડિશનલ નાસ્તો છે.ઘર માં સારો પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે દાલ પકવાન બનાવવા માં આવે છે.હવે તો દાલ પકવાન સ્ટ્રીટ ફુડ તરીકે પણ પ્રચલિત છે. Rekha Ramchandani -
-
દાલ પકવાન
#જોડી દાલ પકવાન એક સિંધી રેસીપી છે જેણે હવે ભારતમાં શેરી વાનગીઓમાં પ્રવેશ કર્યો છે.જે સવાર ના નાસ્તા સમયે બધે મળે છે. Rani Soni -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#SF સિન્ધી નો ખાસ સવાર નો નાસ્તો. હવે તો બધે જ મળે છે. ને branch ma પણ ફેમસ છે. HEMA OZA -
દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#trending#cookpadindiaદાલ પકવાન એ બહુ જાણીતું સિંધી વ્યંજન છે જે સામાન્ય રીતે સવાર ના નાસ્તા માં ખવાય છે. જો કે તેને એ સિવાય પણ ખાય શકાય છે. ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન ના સમન્વય થી દાલ પકવાન બને છે. ચણા ની દાળ ને બનાવી તેમાં ખજુર આંબલી તથા લીલી ચટણી ને ઉપર થી નખાય છે.ચટણીઓ અને પકવાન ને પેહલા થી બનાવી લઈએ તો સમય નો બચાવ થઈ શકે છે. Deepa Rupani -
-
-
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#Fam#breakfastrecipe#weekendrecipe##cookpadindia એકદમ ટેસ્ટી અને હેલ્થી રેસિપી સવાર નાં ગરમા ગરમ નાસ્તાથી મન પરફુલિત થાય અને બધાં સાથે મળી ને ખવાય તેવી વાનગી તૈયાર છે Suchita Kamdar -
દાલ -પકવાન (dal -pakvan recipe in Gujarati)
#સુપરશેફ૪#વિક૪#દાળ અને રાઈસદાળ એ આપણા ભોજનનો અભિન્ન ખોરાક છે ,,કોઈને કોઈ પ્રકારે આપણા ભોજનમાંદાળનો સમાવેશ કરવામાં આવે જ છે ,,રોજબરોજ આ દાળનો ઉપયોગ જ એટલામાટે કરવામાં આવેછે કે આપણે જે ભોજન લઈએ છીએ તેની પચાસ ટકા કૅલરી ,શરીરને જરૂરી તમામ વિટામિન્સઆ દાળમાં જ ઉપલબ્ધ હોય છે ,સ્વીટ ,ફરસાણ ,સૂપ, રોટી,ભાખરી,શાક દરેક વ્યનજનમાં દાળનોઉપયોગ થાય છે ,,હું આજે જે રેસીપી શેર કરું છું તે આમતો સિંધી રેસીપી છે ,પણ આમ સમાજમાંપણ તે ખુબ જ લોકપ્રિય છે ,,પચવામાં ભારે હોવાથી સવારના નાસ્તામાં તેનો ઉપયોગ વધારે થાય છે ,રાત્રી ના ભોજનમાં પણ સમાવિષ્ટ કરી શકાય છે ,,મારા ઘરે બધાની આ ભાવતી વાનગી છે ,એટલે મહિનામાં એકાદ વાર તો કરી જ લાઉ છું, ખુબ જ સ્વાદિષ્ટ વાનગી છે ,આ વાનગીનોમુખ્ય સ્વાદ તેમાં ઉપરથી પિરસવમાં આવતી ચટણીઓ અને મસાલા પર જ રહેલો છે ,બાકી પકવાન તરીકે તો તળેલી રોટલી પણ ચાલે ,જો કે મેં પકવાન મેંદાના જ બનાવ્યા છે . Juliben Dave -
-
દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#CTદાળ પકવાન રાજકોટ સીટી નુ street food છે જે લોકો સવારના નાસ્તામાં ખવાય છે Jigna Patel -
-
સિન્ધી દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#ડીનર આ વાનગી સિન્ધીઓની ખૂબ વખણાયેલી અને પ્રખ્યાત વાનગી છે.આમ તો પાકવાન એ એક પ્રકારની પુરી જ છે પણ પકવાન પુરીથી મોટાં રોટલી ની જેમ બનાવી તળવામા આવે છે.આ વાનગી એમ તો સવારે નાસ્તામાં બનાવાય છે પણ હું ઘણી વખતે રાત્રે જમવામાં પણ બનાવું છું Komal Khatwani -
-
-
-
-
-
-
-
#જોડી દાલ પકવાન વિથ ટ્વિસ્ટ
દાલ પકવાન એ એક સિંધી પારંપરિક વાનગી છે...મેં આજે આ દાલ ને થોડીક અલગ રીતે બનાવી છે...તો આવો આપને પણ જણાવું મારી આ રીત... Binaka Nayak Bhojak
More Recipes
ટિપ્પણીઓ