રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં વઘારેલા મમરા અને પાપડી પૂરી લો.બધા વેજીટેબલ સમારી લો.
- 2
હવે જે બાઉલ માં મમરા લીધા છે તેમાં પૂરી નો અધકચરો ભૂકો કરો.સમારેલા બધા વેજીટેબલ નાખો.ત્યાર બાદ તેમાં લીલી ચટણી, ગળી ચટણી અને લસણ ની ચટણી ઉમેરો.લાલ મરચું અને લીંબુ નો રસ ઉમેરી દો.હવે બધું બરાબર મિક્સ કરી લો.
- 3
ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી તેની ઉપર કોથમીર અને નાયલોન સેવ નાખો.ત્યાર બાદ સાથે ચાટ પૂરી મૂકી ને સર્વ કરો.
- 4
તો તૈયાર છે લારી ઉપર મળતી લચકો ભેળ.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16850083











ટિપ્પણીઓ (3)