લાડવા

કુક પેડ જોઈન કર્યા ને મને એક વર્ષ થઈ ગયું તેની ખુશીમાં અને મારવાડી શીતળા સાતમ સ્પેશિયલ મે ચુરમાના લાડવા બનાવ્યા છે
#cookpadindia
#cookpadgujrati
લાડવા
કુક પેડ જોઈન કર્યા ને મને એક વર્ષ થઈ ગયું તેની ખુશીમાં અને મારવાડી શીતળા સાતમ સ્પેશિયલ મે ચુરમાના લાડવા બનાવ્યા છે
#cookpadindia
#cookpadgujrati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં ચણાનો લોટ અને સોજી નાખીને મિક્સ કરો પછી તેમાં ઘીનું મોણ નાખીને બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરીને છૂટો લોટ તૈયાર કરી તેમાંથી મુઠીયા વાળી લો
- 2
પછી તેલ ગરમ કરી ધીમા તાપે મુઠીયા ને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો
- 3
મુઠીયા ના નાના ટુકડા કરીને તેને ઠંડા કરી લો પછી મિક્સર જારમાં પીસી લેવું પછી તેમાં ઈલાયચી પણ પાઉડર કિસમિસ ડ્રાયફ્રુટની કતરણ અને બુરુ ખાંડ નાખીને બરાબર મિક્સ કરો ઘી ને હુંફાળું ગરમ કરી લો
- 4
પછી લાડવાના મિશ્રણમાં ઘી નાખીને બરાબર મિક્સ કરી લો લાડુ વાળીને તૈયાર કરો
- 5
તૈયાર છે મારવાડી શીતળા સાતમ સ્પેશિયલ લાડવા
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (11)