પાઉં રગડો

"પાઉં રગડો"એ સૌરાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાઉં રગડો ઘરમાં રહેલી સામગ્રીથી જલ્દીથી તેમજ સહેલાઈથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. અચાનક ઘરે કોઈ મહેમાન આવે ત્યારે ગરમ નાસ્તામાં આપી શકાય એવો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. ઉનાળામાં સાંજે જમવામાં પણ લઈ શકાય.
પાઉં રગડો
"પાઉં રગડો"એ સૌરાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાઉં રગડો ઘરમાં રહેલી સામગ્રીથી જલ્દીથી તેમજ સહેલાઈથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. અચાનક ઘરે કોઈ મહેમાન આવે ત્યારે ગરમ નાસ્તામાં આપી શકાય એવો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. ઉનાળામાં સાંજે જમવામાં પણ લઈ શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણાને ધોઈને નવશેકા ગરમ પાણીમાં લગભગ 5-6 કલાક પલાળી રાખો.પછી વટાણાને થોડું મીઠું નાંખી બાફી લો.સાથે-સાથે બટાકાને પણ બાફી લો.
- 2
હવે કાંદા, લસણ, આદુ-મરચાનાં મોટા કટકા કરી એને ચોપરથી ઝીણા ચોપ કરી લો.
- 3
ટામેટાના કટકા કરી એને પણ ચોપરથી ઝીણા ચોપ કરી લો.હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી એમાં ઝીણા સમારેલાં કાંદા, લસણ,આદું-મરચાંને ઉમેરો.હવે એને 3-4 મિનિટ સુધી સાંતળો. પછી એમાં ઝીણા ચોપ કરેલા ટામેટાં ઉમેરી એને પણ 2-3 મિનિટ સુધી સાંતળો.
- 4
હવે એમાં જરૂરી મીઠું,હળદર, લાલ મરચું,ધાણાજીરું બધું નાંખી હલાવી લો.પછી એમાં વાટેલું શેકેલું જીરું નાંખી દો.હવે બાફેલા બટાકાના ઝીણા કટકા કરી લો.
- 5
હવે બાફેલા વટાણા(પાણી સાથે) તથા બટાકાને કઢાઈમાં ઉમેરી દો.હવે એને હલાવી લો.પછી એને સ્મેશરની મદદથી થોડું સ્મેશ કરી લો.જેથી એનો રસો થોડો જાડો થાય.હવે એમાં ગરમ મસાલો તથા થોડી કોથમીર નાંખો.
- 6
હવે એને હલાવી એને 5-7 મિનિટ સુધી ધીમા તાપે એને થવા દો.પછી ગૅસ બંધ કરી દો.હવે આ રગડો તૈયાર છે. હવે એને કઈ રીતે પીરસવો એ જણાવું છું.એક પાઉંના થોડા નાના કટકા કરી એક ડીશમાં મૂકી એના ઉપર રગડો પાથરો.
- 7
હવે એના ઉપર લીલી ચટણી, લસણની લાલ ચટણી અને ખજૂર આંબોળિયાની મીઠી ચટણી થોડી- થોડી પાથરો.
- 8
હવે એના ઉપર ઝીણા સમારેલા કાંદા, સેવ,મસાલા શીંગ, દાડમના દાણા તથા થોડી ઝીણી સમારેલી કોથમીર ભભરાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પરાઠા વીથ ટોમેટો સૂપ (Aloo Paratha Tomato Soup Recipe In Gujarati)
ઉનાળામાં સરળતાથી બની જાય તેમજ ખાવામાં થોડો હળવો હોય એવો ખોરાક બધાં પસંદ કરતાં હોય છે. મેં આજે આલુ પરોઠા અને ટોમેટો સૂપ બનાવ્યા છે.#SD Vibha Mahendra Champaneri -
પાઉં રગડો.(Pav Ragda Recipe in Gujarati)
#SF પાઉં રગડો એ ગુજરાત ના સૌરાષ્ટ્ર નું ચટપટું અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. Bhavna Desai -
પાઉં રગડો
પાઉં રગડો બહુંં જ ખવાતી વાનગી છે.અને દરેક ગામમાં જાણીતું સ્ટીૃટફુડ છે.#સ્ટ્રીટ Rajni Sanghavi -
પાઉં રગડો(Pav ragda recipe in Gujarati)
#November- રગડો દરેક ગુજરાતી ની પ્રિય વાનગી છે. રગડા સાથે પેટીસ તો આપણે ખાઈએ છીએ, કોઈ વાર પાઉં સાથે રગડો પણ ટ્રાય કરી શકાય.. બહુ જ ટેસ્ટી લાગે છે. Mauli Mankad -
ગાજરના અપ્પમ(Gajar Appam recipe in Gujarati)
સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનર તરીકે આ વાનગી નો ઉપયોગ કરી શકાય. અથવા બાળકો ને લંચ બોક્સમાં પણ આપી શકાય.#GA4#Week 3 Vibha Mahendra Champaneri -
સેવૈયા (સેવની ખીર)
સેવની ખીર બનાવવી ખૂબ સરળ છે. મહેમાન આવવાના હોય અને ઘરમાં સ્વીટ ના હોય ત્યારે આ સ્વીટ જલ્દીથી બની જાય છે અને સારી પણ લાગે છે. કઈંક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ આ સ્વીટ ફટાફટ બનાવી શકાય છે.આ સેવ બજારમાં આસાનીથી મળી રહે છે. આ સેવને વમિઁસિલી સેવ કહે છે.#RB9 Vibha Mahendra Champaneri -
ભજીયા પાઉં
વડા પાઉં જેવાં જ ભજીયા પાઉં સ્વાદિષ્ટ લાગે છે. આમાં ભજીયા કોઈ પણ લઈ શકાય. જેમ કે ડુંગળી, બટાકા, મેથી, મરચાં, વાટી દાળ ના અથવા કોઈ પણ મિક્સ ભજીયા...#monsoon#પાઉં Rashmi Pomal -
ગ્રીન ભાજીપાઉં (Green Bhaji Pav Recipe In Gujarati)
ભાજીપાઉંએ બૉમ્બેની પ્રખ્યાત ડીશ છે. પણ હવે એવું નથી રહ્યું. આ ડીશ દેશ- વિદેશમાં પણ એટલી જ બધી મશહૂર થઈ ગઈ છે. હવે તો એમાં પણ વેરિએશન આવ્યું છે.પહેલાં ફ્ક્ત લાલ ગ્રેવીમાં ભાજીપાઉં બનતા હતા. પણ હવે તો ગ્રીન (લીલા) ભાજીપાઉં તથા બ્લેક (કાળા) ભાજીપાઉં પણ મળતા થઈ ગયા છે. મેં પણ આજે ગ્રીન ભાજીપાઉં બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#MBR5 Vibha Mahendra Champaneri -
મોનસુન સ્પે.સ્પાઈસી પાવ રગડો(spice pavragda Recipe in Gujarati)
#સુપરશેફ3મોનસુન સિઝનમાં તીખું અને ગરમ વસ્તુ ખાવાની ખૂબ મજા આવે છે મારા ઘરમાં આ રગડો બધા ખૂબ પસંદ છે હું આ રગડો શિયાળામાં પણ બનાવું છું અને ચોમાસા માં પણ બનાવું છું ઠંડા વાતાવરણમાં આ રગડો ખાવાની ખૂબ મજા પડે છે આ રગડો ખૂબ ઓછી સામગ્રીમાંથી જ બની જતો હોવાથી મોનસૂનમાં વેજીટેબલ અવેલેબલ ન હોય તો આ બનાવી શકાય છે આમાં સૂકા વટાણા પલાળીને બાફી અને યુઝ કરી શકાય છે parita ganatra -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી રગડા પેટીસ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે.તો આજે જોઈએ લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસ ની રીત..#SF Vibha Mahendra Champaneri -
ચીલા રાઇતું
#RB11ચીલા રાઇતું ઉનાળામાં ખવાય તેવી રેસીપી છે તેને તમે ડિનરમાં અથવા સાંજે નાસ્તામાં લઈ શકો છો અથવા તો તેને જમવામાં સાઈડ ડિશ તરીકે પણ લઈ શકાય છે ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe inGujarati)
સૂપ નું નામ પડતાં જ આપણને પહેલાં તો ટોમેટો સૂપ તરતજ યાદ આવે. હવે શિયાળો નજીક આવી રહ્યો છે ત્યારે કાંઈક ગરમ ખાવાનું કે પીવાનું મન થાય. ટોમેટો સૂપ ને વધુ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ બનાવવા માટે મેં એમાં થોડા પ્રમાણમાં બીજા શાક ઉમેયાઁ છે.#GA4#week7 Vibha Mahendra Champaneri -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ઉનાળામાં સાંજે શું જમવાનું છે?એ એક મોટો સવાલ હોય છે. ઉનાળામાં સાંજે એકદમ લાઈટ જમવાનું પસંદ કરાતું હોય છે. એમાં પણ પાણીપુરી, પાપડી ચાટ,સેવપુરી તેમજ ભેળપુરી જેવી ડીશ ખાવાની મજા આવે.#SD Vibha Mahendra Champaneri -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
મસાલા પાઉં લગભગ બધાના ઘર માં ખુબ જ ઝડપી બનતો નાસ્તો છે. અમારા ઘર માં ભાજી પાઉં બને ત્યારે સાંજે મસાલા પાઉં નો નાસ્તો જરૂર બને જ. Sunita Shah -
પાઉં મિસળ
#ઇબુક૧#૪૫# પાઉં મિસળ અમે તો સાંજે જમવા માટે પણ બનાવીએબધા સવારે નાસ્તામાં બનાવે છે સ્વાદિષ્ટ હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્ર ની સીગ્નેચર ડીશ. વડાં પાઉં રોડસાઈડ સ્નેક છે જે કોલેજીયન નું ખાસ કરીને ફેવરેટ છે. ધણી કોલેજ ની બહાર વડાં પાઉં ની લારી ઉભી જ હોય છે. વડાં પાઉં ની સાથે લસણ ની સુકી ચટણી જે સર્વ થાય છે ,એ બહુજ તીખી અને ટેસ્ટી હોય છે.#SF Bina Samir Telivala -
બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)
શિયાળામાં ગરમા ગરમ રગડો ખાવાની મજા આવે છે.Bhavana Mankad
-
ચણા પાઉં
#RB3ચણા પાઉં, ઈફતાર સ્પેશ્યલ વાનગી , જે બહુજ જલ્દીતો બની જ જાય છે સાથે-સાથે સ્પાઇસી અને ટેસ્ટ માં પણ લાજવાબ છે. હવે તો મુંબઈ ના સાયન સર્કલ પર પણ ચણા પાઉં મળે છે અને શનિ-રવિ તો ખાવા માટે લોકો દૂર - દૂર થી આવે છે. Bina Samir Telivala -
રગડો(Ragdo recipe in Gujarati)
#GA4#week11શિયાળા ની ઠંડી માં ગરમાં ગરમ શક્કરિયા નો રગડો ખાવા ની એક અલગ જ મજા છે🤗🤗. આ રગડો મારા સાસુ👌👌 ખુબજ સરસ બનાવે છે તો એમની પ્રેરણા થી મેં પણ એમના જેવો જ રગડો બનાવ્યો છે તો ફ્રેંડ્સ તમે પણ જરૂર થી ટ્રાય કરજો ☝️.આ રગડો ખુબજ સરસ લાગે છે. બાળકો આમ તો શક્કરિયા નથી ખાતા પણ જો રગડો બનાવી ને આપીએ તો તે ખુબજ શોખ થી ખાય છે.😋😋😋 તો મારી રેસિપી જોઈ ને તમે પણ 1 વાર જરૂર થી ટ્રાય કરજો...👍👍 Rinku Rathod -
બ્રોકોલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
પ્રોટીનથી ભરપૂર એવો બ્રોકોલી આલમન્ડ સૂપ નાના-મોટા સહુને ભાવે એવો હોય છે. તેમજ વજન ઘટાડવા માટે પણ આ સૂપ અસરકારક છે.#RC4 Vibha Mahendra Champaneri -
મસાલા પાઉં (Masala Paav Recipe in Gujarati)
#EB#Week8#CookpadGujarati મસાલા પાઉં એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડતુ ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાઉં ઘરે બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. મસાલા પાઉં એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાઉં મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તહેવાર પર પણ આ મસાલા પાઉં બનાવી શકાય છે. મસાલા પાઉં બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. Daxa Parmar -
પાઉં રગડો (Pav Ragdo Recipe In Gujarati)
#ATW1#TheChefStory આ કોન્ટેસ ભાગ લેવા નો અવસર આપવા માટે કુકપેડ ટીમ નો આભાર. સૌરાષ્ટ્ર નું પેરીસ છોટા કાશી તરીકે જાણીતું જામનગર એમાં પણ ત્યાં જઈને લખુ ભાઈ નો રગડો તો ખાવો જ પડે. તો જામનગર ની સફરે લ ઈ જાવ. HEMA OZA -
મસાલા પાઉં (Masala Pau Recipe In Gujarati)
#EB#Week8મસાલા પાઉં ઝડપથી બની જાય છે.. અને ટેસ્ટી પણ લાગે એટલે અચાનક મહેમાન આવી જાય તો ઘરમાં હાજર સામગ્રી માથી ફટાફટ તૈયાર થઇ જાય.. બાળકો માટે બનાવવા હોય તો આમાં ચીઝ, પનીર પણ ઉમેરી શકાય.. Sunita Vaghela -
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
સવારના નાસ્તામાં કે પછી સાંજે ઓછી ભૂખ હોય ત્યારે અથવા ઘરે અચાનક મહેમાન આવી જાય અને ઘરમાં કોઈ નાસ્તો ના હોય ત્યારે કાંદા પૌંઆ ફટાફટ બની જાય છે.આ ડીશ માટે ખૂબ જ ઓછા ઘટકોની જરૂર પડે છે.વડી, કાંદા પૌંઆથી ભૂખ પણ સંતોષાય છે.#MBR8 Vibha Mahendra Champaneri -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાઉં મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.સાંજે સ્નેક્સ મા અથવા તો લાઈટ ડિનર મા લઈ શકાય છે. Jigna Shukla -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો ગરમાગરમ હલવો ખાવાની ખૂબ મજા આવે. ઘરે કોઈ મહેમાન જમવા આવવાના હોય અથવા ગરમ-ગરમ કાંઈક ગળ્યું ખાવાનું મન થયું હોય ત્યારે સહેલાઈથી બનાવી શકાય છે. તેમજ સારા પ્રસંગે પણ જમણવારમાં આ હલવો ગરમાગરમ પીરસવામાં આવતો હોય છે. મેં અહીં માવા વગરનો ફક્ત દૂધમાં આ હલવો બનાવેલ છે.#MBR3 Vibha Mahendra Champaneri -
-
મસાલા પાઉં વીથ મેયોનીઝ (Masala Pav With Mayonnaise Recipe In Gujarati)
#EB#week8 મસાલા પાઉં મુંબઈનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેનો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. સાંજના નાસ્તા સમયે આ સ્ટ્રીટ ફૂડને વધુ પસંદ કરવામાં આવે છે. પાઉં અથવા બ્રેડ સ્લાઇસ ને ટોમેટો ઓનીયન સ્પાઇસી મસાલામાં મીક્સ કરી આ વાનગી બનાવવામાં આવે છે. મસાલા પાઉં પર મેયોનીસનું ટોપીંગ કરી મેં મસાલા પાઉં વીથ મેયોનીઝ બનાવ્યું છે. જેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
પોરબંદર સ્પેશીયલ પાવ રગડો(Porbandar Special Paav Ragdo Recipe In Gujarati)
#CT#porbandar#cookpadindia#cookpadgujratiઆમ તો પોરબંદર માં ઘણી Dishes Famous છે . પણ પાઉં રગડા ની તો વાત જ કંઈક અલગ જ છે. Payal Bhaliya
More Recipes
ટિપ્પણીઓ (10)