કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
માતર(સુખડી)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
માતર(સુખડી) રેસીપી મુખ્ય ફોટો

માતર(સુખડી)

Amita Soni
Amita Soni @Amita_soni

હિન્દુ ધર્મમાં ધાર્મિક તહેવારોનું મહત્વ વધારે હોય છે હોળી પછી જે સાતમ આવે તે અમારે મારવાડી સાતમ કહેવાય આ સાતમમાં અમે માતાજીને પ્રસાદમાં ધરાવવા માટે છઠના દિવસે ઘઉંના લોટની આ માતર બનાવીને તૈયાર કરીએ છીએ
#cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧ક૫ ઘી
  3. ૧ક૫ સમારેલો ગોળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કઢાઈમાં ઘીને ગરમ કરવા મૂકો પછી તેમાં ઘઉંનો લોટ નાખી મિક્સ કરી ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો

    માતર(સુખડી) રેસીપી સ્ટેપ1ફોટો
    માતર(સુખડી) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    થાળી ને ઘી થી ગ્રીસ કરી લો લોટ શેકાઈ જાય પછી ગેસ બંધ કરીને ગોળ એડ કરી બરાબર મિક્સ કરી લો પછી મિશ્રણને થાળીમાં લઈ ફેલાવી દો

    માતર(સુખડી) રેસીપી સ્ટેપ2ફોટો
    માતર(સુખડી) રેસીપી સ્ટેપ2ફોટો
    માતર(સુખડી) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ગરમ માતરમાં જ ચપ્પુ ની મદદથી કાપા કરી લો

    માતર(સુખડી) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે મારવાડી શીતળા સાતમ સ્પેશિયલ પ્રસાદ રેસીપી માતર

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amita Soni
Amita Soni @Amita_soni
પર March 20, 2023 16:52
l love cookingFood lover
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 28, 2023 18:49
@Amita_soni Suuuuuuuper 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉંના લોટની મસાલા સ્ટીક
  2. પાઉં રગડો
  3. ભાવનગરી ગાંઠિયાનું શાક
  4. અપરાજીતા લેમોનેડ
  5. કોથમીર લીલુ લસણ દાળિયા અને શીંગની ચટણી
  1. ભાવનગરી ગાંઠિયાનું શાક
  2. લાડવા
  3. આલુ પનીર પરાઠા
  4. અપરાજીતા લેમોનેડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16859052
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close