કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#SSM
#summer
#curdrice
#thayirsadam
#daddojanam
#bagalabath
#lightmeal
#southindian
#cookpadgujarati

કર્ડ રાઈસ (દહીંવાળા ભાત) એ દક્ષિણ ભારતીય વાનગી છે જે રાંધેલા ભાતને દહીં સાથે મિક્સ કરી તેની ઉપર વઘાર કરીને બનાવવામાં આવે છે. કર્ડ રાઈસ એક સ્વાદિષ્ટ, હેલ્ધી અને ઝડપથી બની જતી રેસિપી છે. આ એક ખૂબ જ સરળ ડીશ છે જે ખુબજ ઓછી વસ્તુઓ થી બની જાય છે. ઉનાળા ના દિવસો માં બનાવી શકાય એવી આ એક પરફેક્ટ લાઈટ મીલ રેસિપી છે. જે શરીરને ઠંડુ રાખે છે. દહીં ભાતનો આનંદ માણવાની દરેક વ્યક્તિની પોતાની મનપસંદ રીત હોય છે. તેને પોડી, પાપડ, અથાણાંની સાથે પીરસવામાં આવે છે. ઘણા લોકો તેને દાડમ અથવા કાચી કાકડી અને ડુંગળી સાથે પણ ખાવાનું પસંદ કરે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૩ વ્યક્તિ
  1. ૧ કપચોખા
  2. ૩ કપપાણી
  3. ૧ ચમચીમીઠું
  4. ૨ કપદહીં
  5. ૧/૪ કપતાજી મલાઈ
  6. ૧ કપસમારેલી કાકડી
  7. ૧/૪ કપદાડમના દાણા
  8. ૧ ચમચીખાંડ
  9. ૧ ચમચીતેલ
  10. ૧ ચમચીરાઈ
  11. ૧ ચમચીજીરું
  12. ૧/૨ ચમચીહિંગ
  13. ૧ ચમચીચણાની દાળ
  14. ૧ ચમચીઅડદની દાળ
  15. ૨ ચમચીકાજુ
  16. ૩સૂકા લાલ મરચા
  17. ૨સમારેલા લીલા મરચા
  18. ૮થી ૧૦ મીઠા લીમડાના પાન
  19. ૧ ચમચીસમારેલું આદુ
  20. ૧/૨ કપતાજી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ચોખાને ૩ થી ૪ વખત પાણીમાં ધોઈ લો અને વધારાનું પાણી કાઢી લો. કૂકરમાં ચોખા, ૨ કપ પાણી અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો. કૂકરને ઢાંકણ વડે બંધ કરીને ૩ સીટી વગાડી લો. ભાતને ઠંડા થવા દો.

    કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    એક વઘારીયામાં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને જીરું ઉમેરો. તતડવા લાગે, ત્યારે ચણાની દાળ, અડદની દાળ ઉમેરો અને દાળ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.

    કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    પછી તેમાં સૂકા લાલ મરચા, લીલા મરચા, આદુ, લીમડો, કાજુ અને હિંગ ઉમેરીને એક મિનિટ માટે સાંતળો. ફ્લેમ બંધ કરીને વઘાર ઠંડો થવા દો.

    કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    એક બાઉલમાં ભાત, દહીં અને મલાઈ ઉમેરીને બઘું જ ચમચાની મદદથી સ્મેશ કરી લો.

    કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    પછી તેમાં મીઠું, ખાંડ અને કાકડી ઉમેરીને હલાવી લો.

    કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    હવે, તેના પર તૈયાર કરેલ વઘાર, કોથમીર અને દાડમના દાણા ઉમેરીને બરાબર મિક્સ કરો.

    કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    તો કર્ડ રાઈસ તૈયાર છે.

    કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    તેની ઉપર દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશ કરીને પીરસો.

    કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર April 19, 2023 08:30
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 28, 2023 06:59
@mamta_homechef Super Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હોમ મેઈડ પૂરી ની પાણીપુરી(Home made puri ની panipuri recipe in Gujarati)
  2. સૂકી ભેળ
  3. માવા મટકા કુલ્ફી
  4. કર્ડ પૌવા ઉત્તપમ
  5. ગળી ચટણી પ્રીમિક્સ
  1. કાકડી નું રાયતુ
  2. મસાલા મસૂર (નમકીન)
  3. કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
  4. કાચી કેરીની ગ્રીન ચટણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16902209
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close