કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોસિંબિર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોસિંબિર રેસીપી મુખ્ય ફોટો

કોસિંબિર

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#SSM
આ રેસિપી મહારાષ્ટ્રની ફેમસ રેસીપી છે જે ગુજરાતના રાયતા ને મળતી આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે થેપલા ભાખરી પરોઠા સાથે ખુબ સરસ લાગે છે અને જમવામાં સાઈડ ડીશ તરીકે પણ ચાલે છે

#SSM
આ રેસિપી મહારાષ્ટ્રની ફેમસ રેસીપી છે જે ગુજરાતના રાયતા ને મળતી આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે થેપલા ભાખરી પરોઠા સાથે ખુબ સરસ લાગે છે અને જમવામાં સાઈડ ડીશ તરીકે પણ ચાલે છે

વધુ વાંચો

કોસિંબિર

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#SSM
આ રેસિપી મહારાષ્ટ્રની ફેમસ રેસીપી છે જે ગુજરાતના રાયતા ને મળતી આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે થેપલા ભાખરી પરોઠા સાથે ખુબ સરસ લાગે છે અને જમવામાં સાઈડ ડીશ તરીકે પણ ચાલે છે

#SSM
આ રેસિપી મહારાષ્ટ્રની ફેમસ રેસીપી છે જે ગુજરાતના રાયતા ને મળતી આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે થેપલા ભાખરી પરોઠા સાથે ખુબ સરસ લાગે છે અને જમવામાં સાઈડ ડીશ તરીકે પણ ચાલે છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1બાઉલ દહીં
  2. 1 નંગકાકડી ઝીણી સમારેલી
  3. 1 નંગટામેટું ઝીણું સમારેલું
  4. 1 નંગકાંદો ઝીણો સમારેલો
  5. 2 ચમચીતેલ
  6. 1 નાની ચમચીરાઈ
  7. 1 ચમચીહિંગ
  8. 10-12મીઠા લીમડાના પાન
  9. 1લીલું મરચું ઝીણું સમારેલું
  10. મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં દહીં લઈ તેમાં કાકડી ટામેટા અને કાંદા મિક્સ કરો હવે એક વઘારીયા તેલ ગરમ કરવા મુકો

    કોસિંબિર રેસીપી સ્ટેપ1ફોટો
    કોસિંબિર રેસીપી સ્ટેપ1ફોટો
    કોસિંબિર રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ મીઠો લીમડો નાખીને વઘાર કરો હવે તેમાં લીલા મરચા સમારેલા હવે આ વઘારને દહીંમાં મિક્સ કરો

    કોસિંબિર રેસીપી સ્ટેપ2ફોટો
    કોસિંબિર રેસીપી સ્ટેપ2ફોટો
    કોસિંબિર રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને ઠંડુ કરવા મૂકો એકદમ ઠંડુ થાય અને સર્વ કરવું હોય ત્યારે તેમાં મીઠું નાખો અને મિક્સ કરીને ઠંડુ ઠંડુ સર્વ કરો ખૂબ જ ટેસ્ટી અને શાકની ગરજ સારે તેવું કોસીંબીર તૈયાર છે

    કોસિંબિર રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર April 20, 2023 17:03
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 28, 2023 07:02
@kalpana62 Tasty - Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જુવાર અને બાજરીની સેન્ડવીચ
  2. ગાર્લિક લેયર પરાઠા
  3. ડુંગળી નું અથાણું
  4. દાબેલી
  5. મગ નું શાક અને બાજરી મકાઈ ની રોટલી
  1. જુવાર ની રોટલી (Sorghum Roti recipe in Gujarati)
  2. પાન રબડી
  3. દાબેલી
  4. કાચી કેરીનો બાફલો
https://cookpad.wasmer.app/in-gu/recipes/16904035
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close