રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા ને ધોઈ કપડાં વડે લુછી કોરા કરી હાથ થી ગુંદા ને તોડી ચપ્પા માં મીઠું લગાવી તેના ઠળીયા કાઢી લેવા
- 2
ચણા ના લોટ ને શેકી લેવો અને ઠંડો પડે એઠલે તેમાં બધા મસાલા અને ૨ ચમચી તેલ ઉમેરી મિક્ષ કરો
- 3
હવે આ મસાલા ગુંદા માં ભરી લો
- 4
હવે કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી ને ગુંદા નાખી ઢાંકણ ઢાંકી ગુંદા ને ચાડવા દો
- 5
હવે ગુંદા ચડી જાય એટલે ગેસ બંધ કરી તેને દાળ,ભાત અને રોટલી સાથે સર્વ કરો.
- 6
તૈયાર છે ભરેલા ગુંદા નું શાક
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16913373















ટિપ્પણીઓ