મસાલા પૂરી(masala puri recipe in Gujarati)

Bina Mithani @MrsBina
#par
જે ઈન્ડિયા ની તળેલી ફેમસ ઈન્ડિયન બ્રેડ છે. અલગ અલગ પ્રકાર થી બનતી મસાલા પૂરી ઘઉં નો લોટ માં મસાલા ઉમેરી પૂરી બનાવવા માં આવે છે.જે સહેલી અને ઝડપ થી બની જાય છે.
મસાલા પૂરી(masala puri recipe in Gujarati)
#par
જે ઈન્ડિયા ની તળેલી ફેમસ ઈન્ડિયન બ્રેડ છે. અલગ અલગ પ્રકાર થી બનતી મસાલા પૂરી ઘઉં નો લોટ માં મસાલા ઉમેરી પૂરી બનાવવા માં આવે છે.જે સહેલી અને ઝડપ થી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ માં મીઠું,હળદર,હીંગ,લાલ મરચું પાઉડર,તેલ ઉમેરી મિક્સ કરો.થોડું થોડું પાણી ઉમેરી મિડીયમ કઠણ લોટ બાંધવો.ઢાંકણ ઢાંકી 10-15મિનીટ રાખો.એકસરખાં લુવા બનાવી બહુ પતલી નહીં અને બહું જાડી નહીં પૂરી વણવી.
- 2
ગેસ પર તવા માં તેલ ગરમ કરી ફાસ્ટ તાપે પૂરી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર ની તળવી.આ રીતે બધી તળી લો.
- 3
તેને સાંજ નાં ચા સાથે ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16922252

ટિપ્પણીઓ