પૂરી શાક

રવિવાર ના બ્રેકફાસ્ટ માટે ગરમ ગરમ તીખી પૂરી અને
બટાકા નું કોરું શાક..સાથે મસાલા ચા મળી જાય તો લંચ ની જરૂર નથી..પરફેક્ટ બ્રન્ચ...👌👍🏻
પૂરી શાક
રવિવાર ના બ્રેકફાસ્ટ માટે ગરમ ગરમ તીખી પૂરી અને
બટાકા નું કોરું શાક..સાથે મસાલા ચા મળી જાય તો લંચ ની જરૂર નથી..પરફેક્ટ બ્રન્ચ...👌👍🏻
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મોણ મીઠું મરચું હળદર ધાણાજીરું અજમો નાંખી પાણી થી પૂરી ના લોટ જેવી કણક બાંધી થોડી વાર રેસ્ટ આપ્યા બાદ લૂઆ કરી બધી પૂરીઓ વણી લેવી.
પેન માં તેલ ગરમ મૂકી બધી પૂરીઓ ને તળી બાઉલ માં કાઢી લેવી..
તીખી પૂરી તૈયાર છે. - 2
શાક માટે..બટાકા ડુંગળી લસણ અને મરચા ને એકદમ ઝીણા કાપી ધોઈ નિતારી લેવા.
પેન માં તેલ મૂકી જીરું હિંગ હળદર નાખી શાક વઘારી દેવું.અને મીઠું મરચું હળદર ધાણાજીરું નાખી બધું મિક્સ કરી ઢાંકી ને ચડવા દેવું.
પાંચ મિનિટ માં શાક ચડી જશે.
બાઉલ માં કાઢી ધાણા સ્પ્રિંકલ કરવા.. - 3
તો,તૈયાર છે રવિવાર નો ગરમ બ્રેકફાસ્ટ કે બ્રન્ચ..આરામ થી જમો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પૂરી અને શાક
રવિવાર ની સવારે ગરમ નાસ્તો જોઈએ તો આજે મેં તીખી પૂરી અને બટાકા નું શાક બનાવ્યું .Brunch જેવું થઈ જાય એટલે લંચ માં દોડાદોડી નઈ કરવાની મસાલા પૂરી અને શાક Sangita Vyas -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
બટાકા ના શાક સાથે પરફેકટ મેચ.રવિવાર ની સવારે પૂરી શાક અને ચા મળી જાય તો આખો દિવસ પેટ ફૂલ..😃👍🏻 Sangita Vyas -
તીખી પૂરી અને બટાકા નું શાક (Tikhi Poori Bataka Shak Recipe In Gujarati)
સન્ડે મોર્નિંગ બ્રેક ફાસ્ટ..ટોટલી ઇન્ડિયન વર્ઝન..👌👍🏻😋 Sangita Vyas -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
Sunday brunch..બટાકા નું કોરું ઝીણું શાક સાથે તીખી પૂરી અને મસાલા ચા હોય તો દિવસ સુધરી જાય.. Sangita Vyas -
-
મીઠા મરચા વાળા થેપલા
સવારે ચા સાથે ગરમ thepla અને અથાણું મળી જાય એટલે લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે . Sangita Vyas -
બટાકા નું કોરું ઝીણું શાક
આજે લંચ માં કોરું જ ખાવું હતું એટલે બટાકા નું કોરું શાક અને રોટલી જ કર્યા.. Sangita Vyas -
પૂરી અને બટાકા નું કોરું શાક
દૂધપાક સાથે આવું શાક પૂરી ખાવાની બહુ મજા આવે છે .કોઈક વાર મસાલા ફૂડ એવોઇડ કરીને આવું સાદું સાત્વિક ભોજન લેવાની પણ એક મજા છે.. Sangita Vyas -
પૂરી અને શાક (Puri and Shak Recipe in Gujarati)
પેટ ભરી ને હળવું ખાવું હોય તો આ પૂરી શાક બેસ્ટ ઓપ્શન છે..સાથે પીળી હળદર હોય એટલે શક્તિવર્ધક ભાણું થઈ ગયું..#RC1 Sangita Vyas -
-
બાજરા ની પૂરી(Bajra ni puri recipe in gujarati
બાજરા ની પૂરી...સવાર ના ગરમ ચા સાથે ગરમ પૂરી મળી જાય તો સોને પે સુહાગા...સાથે બાજરા ની પૌષ્ટિકતા તો બધા જાણે જ છે.. KALPA -
-
કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર તીખી પૂરી
આજે રવિવાર એટલે લંચ માટે ગરમા ગરમ પૂરી બનાવી.તીખી મસાલા પૂરી બધાને બહુ જ ભાવે 😋 Sonal Modha -
તીખી મસાલા પૂરી (Tikhi Masala Poori Recipe In Gujarati)
આજે ડીનર માટે ગરમ ગરમ તીખી મસાલા પૂરી બનાવી. જે દહીં અને લસણની ચટણી સાથે સરસ લાગે છે.અને મસાલા વાળી ચા સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
ધાણા ના મસાલા થેપલા
સવારે બ્રેકફાસ્ટ માં ચા સાથે ખાધા હોય તો લંચસ્કીપ થાય તો પણ વાંધો ન આવે.. Sangita Vyas -
મસાલા પૂરી- રસાવાળા મગ
#સુપરશેફ૩વરસાદ પડે એટલે સવારનું પરંપરાગત ગુજરાતી બ્રેકફાસ્ટ/ ગરમ નાસ્તો. મસાલા પૂરી સાથે રસાવાળા મગ અને ચાય/ ઉકાળો નું સ્વાદિષ્ટ મીલ. Jasmin Motta _ #BeingMotta -
ગોળ વાળી પૂરી (Jaggery Poori Recipe In Gujarati)
#SFRનાના બાળકો માટે ફેવરિટ ગળી પૂરી..સાથે બટાકા નું તીખું શાક હોય તો મજા પાડી જાય.. Sangita Vyas -
તીખા થેપલા અને મસાલા ચા (Tikha Thepla Masala Tea Recipe In Gujarati)
શનિ રવિ એટલે ગરમ નાસ્તા ના દિવસો.સવારે ફ્રેશ બનાવેલા થેપકા,પરાઠા કે પૂરી સાથે ગરમાગરમ મસાલા ચા મળી જાય એટલે આખો દિવસ આનંદ હી આનંદ.. Sangita Vyas -
ઘઉં નાં લોટ ની તીખી પૂરી (Wheat Flour Tikhi Poori Recipe In Gujarati)
#આ પૂરી ચા સાથે કે પછી અથાણાં, છુન્દો સાથે સરસ લાગે છે. Arpita Shah -
ફ્રૂટસલાડ (fruit salad recipe in gujarati)
#goldenapron3મે અહીં ફ્રૂટ સલાડ ની સાથે તીખી પૂરી અને રીંગણ ટામેટા બટાકા નું મિક્સ શાક બનાવ્યું છે મિત્રો બપોરે ક્ઈક આવું ખાવુ નું મળી જાય તો મજા પડી જાય. Krishna Hiral Bodar -
ટીંડોળા બટાકા નું કોરું શાક અને પૂરી (Tindora Bataka Dry Shak Poori Recipe In Gujarati)
આજે ડીનર મા પૂરી અને ટીડોળા બટાકા નુ તળી ને કોરૂ શાક બનાવ્યું Pinal Patel -
ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
#Cookpad#મસાલા પૂરીઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરી સવારના નાસ્તામાં ચા સાથે બહુ સરસ લાગે છે. મેં સવારના નાસ્તા માટે આ પૂરી બનાવી છે. Jyoti Shah -
તીખા ચોપડા
મસાલા નાખીને બનાવેલા આ ચોપડા ચા સાથે કે રસાવાળા બટાકા ના શાક સાથે સરસ લાગે છે..ડિનર માં કે નાસ્તા માં ખાઈ શકાય છે. Sangita Vyas -
આલૂ પૂરી (aloo puri recipe in Gujarati)
સવાર નો પરફેક્ટ બ્રેકફાસ્ટ એટલે આલૂ પૂરી.. ગુજરાતી ઓ ની ફવેરિટ ડીસ એટલે આલૂ પૂરી.. ઘઉં નો લોટ અને બટેટા નું કોમ્બિનેશન કરી ને આ રેસિપી બનાવી છે. જેને મેં ગાર્લિક આચાર સાથે સર્વ કર્યું છે. દહીં સાથે પણ આ પૂરી સરસ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ2 Nilam Chotaliya -
પરોઠા અને શાક (Paratha Shak Recipe In Gujarati)
આજે સાદું ખાવાની ઈચ્છા હતી .ના દાળ, ના ભાત..પરોઠા અને બટાકા નું શાક,રવિવાર ના દિવસે આરામ😀 Sangita Vyas -
મસાલા તીખી પૂરી (Masala Tikhi Poori Recipe In Gujarati)
ગુજરાતી ઓ નો ગરમ ગરમ નાસ્તો મસાલા પૂરી અને ચા Sonal Modha -
ખસ્તા પૂરી
#ટીટાઈમખસ્તા પૂરી ચા સાથે ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. અને તે ઘણા દિવસ સુધી ખરાબ પણ નથી થતી.. તો દોસ્તો ચાલો આપણે ખસ્તા પૂરી બનાવશું.. Pratiksha's kitchen. -
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
રવિવાર સવાર માં બ્રેક ફાસ્ટ માં મસાલા ચા અને અથાણાં સાથે બહુ જ આનંદ આવે.. Sangita Vyas -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
બહાર ઝરમર વરસાદ વરસતો હોય, માટી ની મીઠી સુગંધ આવતી હોય તો શાક-પૂરી-દૂધ તો બનતા હી હૈ.મસાલા વાળું દૂધ,બટાકા નું શાક,મસાલા પૂરી અને તળેલા મરચાં Bina Samir Telivala -
પંજાબી પટ્ટી સમોસા (Punjabi Patti Samosa Recipe In Gujarati)
ચા સાથે નું પરફેક્ટ કોમ્બીશન.દસ વાગ્યા ની ચા સાથે કે ચાર વાગ્યા ની ચા સાથે ગરમા ગરમ સમોસા મળી જાય તો ડિનર પણ સ્કિપ થાય તો વાંધો નઇ..આ સમોસા માઈલ્ડ ટેસ્ટ માં થાય છે એટલે બાળકો પણ ખાઈ શકે. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (3)