મેથીની ભાજીના ફરસા ક્રિસ્પી મુઠીયા (જૈન)

Jyoti Shah @cook_24416955
#PAR
આજે મેં સુકવણી મેથીના વાપરીને મેથીના ક્રિસ્પી નાસ્તા ના મુઠીયા બનાવ્યા છે જે ચા સાથે બહુ સરસ લાગે છે
મેથીની ભાજીના ફરસા ક્રિસ્પી મુઠીયા (જૈન)
#PAR
આજે મેં સુકવણી મેથીના વાપરીને મેથીના ક્રિસ્પી નાસ્તા ના મુઠીયા બનાવ્યા છે જે ચા સાથે બહુ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના કરકરા લોટને એક બાઉલમાં ચાલી લેવો તેમાં ચણાનો લોટ એડ કરવો મેથીને ધોઈને દસ મિનિટ રહેવા દેવી પલડી જાય એટલે પાણી માંથી કાઢીને નિતારીને લોટમાં એડ કરવી અને બધું મસાલો એડ કરી દેવો
- 2
જરૂર પ્રમાણે થોડું થોડું પાણી એડ કરી કઠણ લોટ બાંધી તેના મુઠીયા વાળી લેવા અને તેલમાં સ્લો ગેસે તળી લેવા.
- 3
ગુલાબી અને ગોલ્ડન કલરના થાય એટલે નિતારીને તેલમાંથી કાઢી લેવા. અને સર્વિંગ પ્લેટમાં લઈ લેવા.
- 4
આપણા મેથીના જૈન ક્રિસ્પી મુઠીયા તૈયાર છે જે ચા સાથે સર્વ કરવાથી સરસ લાગે છે
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16922383

ટિપ્પણીઓ