સક્કરટેટી ના બી નું જ્યુસ

Jigna Shukla @Jigna_Shukla_8887
સક્કરટેટી ના બી નું જ્યુસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16922447

સૌ પહેલાં સક્કરટેટી માંથી બી કાઢીને મિક્સરમાં જારમાં લઈ ફૂદીના પાન, સંચળ, સાકર, લીંબુનો રસ,બરફ, બધું નાખીને ક્રશ કરો.અને ગરણી થી ગાળી લેવું.
હવે તૈયાર છે આપણું સક્કરટેટી નું જ્યુસ..એક ગ્લાસમાં કાઢીને બરફ, ફૂદીના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો..
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ