કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#par
#garlicpaneerpakoda
#lasaniyapaneerbhajiya
#cookpadgujarati

#par
#garlicpaneerpakoda
#lasaniyapaneerbhajiya
#cookpadgujarati

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનીટ
૪ વ્યક્તિ
  1. ♈️ લસણની ચટણી બનાવવા માટે -
  2. ૧૦ થી ૧૨ લસણની કળી
  3. ૧/૨ ચમચીમીઠું
  4. ૨ ચમચીલાલમરચુ પાઉડર
  5. ૨ ચમચીતેલ
  6. ૩ ચમચીકોથમીર
  7. ♈️ પકોડા બનાવવા માટે -
  8. ૨૦૦ ગ્રામ પનીર
    હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
  9. ૧/૨ કપપૌંઆ
  10. ૧ કપબેસન
  11. ૩ ચમચીચોખાનો લોટ
  12. ૧/૪ ચમચીમીઠું
  13. ૧/૨ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  14. ૧/૪ ચમચીલાલમરચુ પાઉડર
  15. ૧/૨લીંબુનો રસ
  16. ૧/૪ કપકોથમીર
  17. ૧ ચમચીચીલી ફ્લેકસ
  18. ચપટીસોડા
  19. ૧/૨ કપપાણી
  20. તળવા માટે તેલ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    મિકસરજારમાં લસણની કળીઓ, મીઠું અને લાલમરચુ પાઉડર ઉમેરીને બારીક પીસી લો. વઘારીયામાં તેલ ગરમ કરીને પીસેલું મિશ્રણ ઉમેરીને ધીમા તાપે ૩ થી ૪ મિનીટ માટે સાંતળી લો.

    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિશ્રણ ઠંડું થાય પછી તેમાં કોથમીર ઉમેરીને મિક્સ કરી લો. પૌંઆને મિક્સરજારમાં ઉમેરીને બારીક પીસી લો.

    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પનીરને એકસરખા નાના ટુકડામાં સમારી, વચ્ચે એક કટ લગાવી લો. પનીરનાં કટ કરેલ ભાગમાં તૈયાર કરેલ ચટણી લગાવી લો.

    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક બાઉલમાં બેસન, ચોખાનો લોટ, મીઠું, આદુ-લસણની પેસ્ટ, લાલમરચુ પાઉડર, લીંબુનો રસ, કોથમીર, ચીલી ફ્લેકસ ઉમેરીને મિક્સ કરી લો. થોડું થોડું પાણી ઉમેરીને મીડીયમ બેટર બનાવી લો.

    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર કરેલ બેટરમાં સોડા ઉમેરીને મિક્સ કરી લો. ભરેલા પનીરના ટુકડાને બેટરમાં ડીપ કરી, દળેલા પૌંઆમાં રગદોળીને ચારેય બાજુથી વ્યવસ્થિત કોટ કરી લો.

    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કડાઈમાં તેલ ગરમ કરીને મધ્યમ આંચ પર તેને ૩ થી ૪ મિનિટ માટે તળી લો.

    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો પનીર પકોડા તૈયાર છે. તેને સોસ અથવા ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો

લિન્ક્ડ રેસિપિસ

હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર May 08, 2023 09:22
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
May 08, 2023 18:46
Tasty 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. આઈસ્ક્રીમ મિલ્ક શેક
  2. ક્રિસ્પી ટેસ્ટી મગ આલુના હેલ્ધી સમોસા
  3. મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
  4. પંચકુટી દાળ ઢોકળુ
  5. ડુંગળી ટામેટા નું શાક
  1. મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
  2. કોથમીર ની ફરસી પૂરી
  3. ટામેટાં ગલકાનુ શાક
  4. પંચ રત્ન શરબત
https://cookpad.wasmer.app/in-gu/recipes/16923673
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close