દહીં કબાબ (Dahi Kabab Recipe in Gujarati)

Nikita Thakkar @nikita_thakkar
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને ૪-૫ કલાક માટે એક કપડા માં બાંધી ને મૂકી દો જેથી બધું પાણી નીકળી જાય
- 2
હવે દહીં ને બાઉલ માં કાઢી લો અને તેમાં બ્રેડ ક્ર્મબ્સ, કોથમીર, આદુ મરચાં ની પેસ્ટ, મીઠું, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
તૈયાર કરેલ મિશ્રણ માંથી કબાબ વાળી લો
- 4
હવે એક પેન માં થોડું તેલ લઇ કબાબ ને બંન્ને બાજુ થી સેકી લો
તો તૈયાર છે ખૂબ ટેસ્ટી દહીં કબાબ - 5
કબાબ ને પ્લેટ માં લઇ તેના પર ચાટ મસાલો છાંટી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16936434








ટિપ્પણીઓ