#ML
સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું નો વઘાર મૂકી હળદર નાંખી ને મોરિયો નાંખી ને સહેજ સાતડો.
ત્યાર બાદ તેમાં છાશ એડ કરો. ત્યાર બાદ મીઠું, લાલ મરચું, લીલાં મરચાં નાંખી ને મિક્સ કરી થોડી વાર ઉકળવાદો.
હવે છાશ નું પાણી બળી જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)