વેજી - પાલક ઓટસ રોસ્ટી

Saroj Shah @saroj_shah4
વેજી - પાલક ઓટસ રોસ્ટી
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટસ,રવો મા દહી નાખી પાણી ઉમેરી ને 5,7મીનીટ ઢાકી ને રાખવુ,પછી વેજીટેબલ, પાલક પ્યુરી,શેકેલા જીરા પાવડર,મરી પાવડર મીઠુ નાખી હલાવી ને એક બાજુ મુકવુ
- 2
નાનસ્ટીક પેન ગરમ કરવા મુકવુ, તૈયાર કરેલા બેટર મા ફ્રુટસાલ્ટ નાખી ને ગરમ નાનસ્ટીક પેન પર ઉપર પાથરી તલ સ્પ્રિકંલ કરી ને સ્લો ફલેમ પર કુક થવા દેવુ.
- 3
એક બાજુ શેકાય બીજી બાજુ પલટાવી દેવુ બન્ને બાજુ શેકાય નીચે ઉતારી ને કટ કરી ને સર્વ કરવુ, નાસ્તા,અથવા ટી ટાઈમ મા ચાય કાફી સાથે ખવાની મઝા આવે તૈયાર છે સુપર ટેસ્ટી,સુપર હેલ્ધી વેજી પાલક ઓટસ રોસ્ટી...
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16950872









ટિપ્પણીઓ (3)