પનીર ટિક્કા મસાલા વીથ રેડ ગ્રેવી પ્રેમીક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
મેલન ઓનીયન પાવડર ગાર્લિક પાવડર બુરું ખાંડ એક બાઉલમાં લો
- 2
તેમાં ટોમેટો પાવડર મીઠું કાજુ પાવડર નાખી હલાવી લો
- 3
ગરમ મસાલો નાખી મિક્સ કરી તેલ ગરમ કરી તેમાં મરી તેજ પત્તા નાખી આ મિશ્રણ માં નાખી હલાવી લો
- 4
ટામેટા ને બાફીને ક્રશ કરી લો
- 5
પ્રેમીક્સ માં ૨ કપ પાણી નાખી ટામેટા ની ગ્રેવી નાખી હલાવી લઈ પનીર નાખી હલાવી ૫-૭ મિનીટ થવા દો
- 6
પરાઠા સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16954047


















ટિપ્પણીઓ (2)