મખમલી ગ્રેવી

Rekha Vora
Rekha Vora @rekhavora

મખમલી ગ્રેવી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 વાટકીડુંગળી સમારેલી
  2. 1 વાટકીટમેટા સમારેલા
  3. 2 ચમચીકાજુ
  4. 1ગઠીયો લસણ ની કળી ફોલેલી
  5. 3તીખી મરચી
  6. 1 ટુકડોઆદુ
  7. 1તમાલ પત્ર
  8. 2લવિંગ
  9. 1તજ નો ટુકડો
  10. 1બાદિયો
  11. 2એલચી
  12. 2 ચમચીતેલ
  13. 1 ચમચીહળદર
  14. 1 ચમચીધાણા જીરું
  15. 1 નાની ચમચીગરમ મસાલો
  16. જરૂર મુજબ મીઠું
  17. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તમાલ પત્ર અને તેજાના નાખી ડુંગળી,લસણ સાતળી,કાજુ,આદુ,મરચા,નાખી સેજ વાર પછી તેમાં ટમેટા નાખી હલાવી લ્યો.

  2. 2

    હવે તેમાં સેજ મીઠું હળદર,ધાણા જીરું ગરમ મસાલો,ખાંડ નાખી હલાવી લ્યો.ટમેટા ગળી જાય ત્યાં સુધી થવા દયો.પછી ગેસબંધ કરી દયો.ઠંડુ થાય એટલે મિક્સચર જાર માં લઇ ક્રશ કરી લ્યો.

  3. 3

    આ ગ્રેવી ને ગાળી લ્યો.તૈયાર છે મખમલી ગ્રેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes