કાચાં કેળાં નો ફરાળી ચેવડો

પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.ઘણા લોકો ફરાળમાં બટેટાં ના ખાતાં હોય એમના માટે કાચાં કેળાં સારો પર્યાય છે.ખાસ કરીને જૈન લોકો બટેટાં ની જગ્યાએ કાચાં કેળાંનો ઉપયોગ કરતા હોય છે. હું આજે કાચાં કેળાંનો ફરાળી ચેવડો લઈને આવી છું.આશા છે આ રેસિપી બધાને પસંદ આવશે..🧑🍳😊

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં એક કેળાં ની છાલ ઉતારી સીધી કઢાઈમાં જ કેળાં નું ખમણ પાડી તળી લો.
- 2
આ રીતે ત્રણ કેળાં નું ખમણ તળી લો.એક બાઉલ માં કાઢી લો.પછી કાજુ,કિસમીસ, મગફળીના દાણા, લાલ સૂકાં મરચાં લીમડાના પાન તળીને બાઉલ માં કાઢી લો.બધુએકસરખુ મિક્સ કરી ઉપર થી મરી પાવડર,નમક, ખાંડ, નાખી ફરી થી મિક્સ કરો..
- 3
તૈયાર છે આપણો ક્રન્ચી અને ટેસ્ટી...
કાચાં કેળાં નો ફરાળી ચેવડો...
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ