સોયા ટીકા

આ રેસિપી પ્રોટીન થી ભરપૂર છે આ મેં મારા બાળકો ની સ્કૂલ ટિફિનમાં બનાવ્યા છે
સોયા ટીકા
આ રેસિપી પ્રોટીન થી ભરપૂર છે આ મેં મારા બાળકો ની સ્કૂલ ટિફિનમાં બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ થોડો ગુલાબી થાય એ રીતે શેકી લઈશું. હવે સોયા ચંસને ગરમ પાણીમાં ઉમેરી મીઠું નાખીને બે થી ત્રણ મિનિટ ઢાંકી રાખીશું
- 2
હવે સોયા ચંસ્ક ને પાણી નિતારી સાઈડમાં મૂકી રાખીશું. હવે એક બાઉલમાં દહી લઈ તેમાં મરચું,હળદર, ગરમ મસાલો, ફુદીનો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું એમાં શેકેલો ચણાનો લોટ ઉમેરી બરાબર હલાવીને મિક્સ કરી લેવું તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરવો તેને હલાવીને બરાબર મિક્સ કરી લેવું
- 3
આ મિશ્રણની અંદર પાણી નિતારેલા સોયા ચંન્ગ્સ ઉમેરી તેને બરાબર હલાવીને કોટિંગ કરી દેવું હવે તેને અડધા કલાક માટે ઢાંકીને રાખી મૂકો ત્યારબાદ એક નોનસ્ટિક પેનમાં બેથી ત્રણ ચમચી તેલ મૂકી મેરી નેટ કરેલા સોયાચક ઉમેરી દેવા હલાવતા રહેવું તે થોડા ક્રન્ચી અને ગુલાબી રંગ આવે એટલે તેને કાઢી લેવું
- 4
હવે ડુંગળી અને કેપ્સીકમ ને કટ કરી તેને પણ નોનસ્ટિકમાં એક સેકન્ડ માટે સોટે કરી લેવા હવે એક લઈ તેમાં કેપ્સીકમ ડુંગળી અને સોયા ચંસ્ક લગાવી દેવા આ રીતે બધી ટુથ પીક તૈયાર કરી સર્વ કરવું
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ