ચીઝ પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સ્પાયસી પરાઠા બનાવવા ની રીત:- સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ માં તેલ,મીઠું,કોથમીર અને કસુરી મેથી અને બાકી ના સૂકા મસાલા એડ કરી ને જરૂર મુજબ પાણી નાખી ને લોટ બાંધવો
- 2
સ્પાયસી સ્ટફિંગ બનાવવા માટેની રીત:-
સૌ પ્રથમ એક બાઉલ માં ચીઝ છીણી લો તેમાં કોથમીર, કસુરી મેથી,લીલાં મરચા,મીઠું અને બાકી ના ઉપર બતાવ્યા પ્રમાણે મસાલા એડ કરી ને મિક્સ કરી ને સ્ટફિંગ ત્યાર કરો. - 3
નાના બેબી માટે પરાઠા બનાવ ની રીત :-
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લો તેમાં મીઠું,તેલ, કોથમીર કસુરી મેથી અને બાકી ના મસાલા ઉપર બતાવ્યા પ્રમાણે નાખી ને પરાઠા નો લોટ બાંધવો.નોટ:- અહી ૧ વર્ષ થી નાના માટે બનાવો તો મીઠું અને લાલ મરચું નાખવું નહિ
- 4
હવે ચીઝ પરાઠા બનાવા માટે ની રીત
સૌ પ્રથમ સ્પયાસી લોટ નું ગુંડલું લય ને પાટલી પર વણી તેમાં વચ્ચે સ્પયાસી સ્ટફિંગ ભરી ને ફરતે ફરતે કોર થી કવર કરી ને ફરી ગુંડલા જેવો આકાર આપવો અને કોરો લોટ લઈ ફરી મોટું પરાઠું વણી લેવું અને લોઢી માં તેલ લઈ ને સેકી લેવું. એવી રીતે બધા પરાઠા સેકી લેવા.
હવે નાના બેબી ના પરાઠા પણ આ રીતે બેબી ના લોટ અને સ્ટફિંગ થી વણી અને સેકી લેવા.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)
#BW#winter#Baby#todler sm.mitesh Vanaliya -
-
-
મેંગી ચીઝ લછ્છા પરાઠા
આજે મેં ઇન્ડિયન અને નોનઈન્ડિયન વાનગી માંથી નવું વિચારી ને બનાવ્યુ છે જે ખાવા માં ટેસ્ટી અને સ્વાદિષ્ટ પરાઠા બન્યા છે" મેંગી ચીઝ લછ્છા પરાઠા " મને દહીંસાથે ખાવા ની મજા પડી ગઈ જો આવી ટેસ્ટી વાનગી પસંદ હોય તો બનાવો.ને "મેંગી ચીઝ લછ્છા પરાઠા "ખાવા ની મજા માણો. ⚘#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
ચિલી ચીઝ પરાઠા
#goldenapron3#week2#cheeseહેલો બહેનો, મજા માં હશો .આજનો મારો નાસ્તો...ચિલી ચીઝ પરાઠા..Ila Bhimajiyani
-
-
-
-
-
-
-
-
ચીઝ કોર્ન (Cheese Corn Recipe In Gujarati)
#GA4 #Week17 ચીઝ કોર્ન બધાની favourite recipes છે.નાના kids ને પણ મજા આવી જાય છે...😋😋😋🧀🌽 Devanshi Chandibhamar -
-
-
-
-
-
બેબી કોર્ન કેપ્સીકમ રેડ મસાલા. (Baby Corn Capsicum Red Masala Recipe In Gujarati)
#AM3#WEEK3#BABY CORN CAPSICUM RED MASALA 🌽🍅🧅🌽🌽. Vaishali Thaker -
-
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
-
-
-
-
-
ચીઝ બોલ(Cheese Ball Recipe in Gujarati)
#GA4 #Week17#cheese#cheese_ball#ચીઝ_બોલ#CookpadGujarati#cookpadindia Henal Kothadiya _ #HENALs_Kitchen -
More Recipes
ટિપ્પણીઓ (2)