મિલ્ક કી બેડ ખીર

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દૂધને ગરમ કરવુ તેમા ખાંડ નાખી ઓગાળ વી તેમા બેના કટકા કરી મનમુજબ તેમા નાખવા તેમા જાયફલ નેએલચી પાઉડર નાખી મિક્સ કરવુ નૈ ડાયફૂટ ને ધીમા સાતરવા ને મનમુજબ પીસ કરી તેમા નાખવા આ ઠંડીને ગરમ બંને સરસ લાગે છે
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ખીર
#ટ્રેડિશનલખુબજ પૌષ્ટિક અને બધા ને ભાવતી પરંપરાગત આ વાનગી છે જે ગરમ અને ઠંડી બેય રીતે સરસ લાગે છે Sonal Vithlani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેસરપિસ્તા ખીર
#mrમિલ્ક રેસિપી માં આજે મેં બનાવી છે કેસર પિસ્તા ખીર જે ખુબજ ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
કોકોનેટ ડ્રાય ફ્રૂટ ખીર
#CRઆ ખીર ખુબ જ હેલ્થી છે કેમ કે તેમાં પોટેશિયમ, ફાઇબર, કેલ્સયમ, વિટામિન ભરપૂર પ્રમાણ માં છે. કોપરું ખાવા થી બાળકો ની હાઈટ પણ વધે છે. આ ખીર ઠંડી કરી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે..તમે લીલા નાળિયેર નો પણ ઉપયોગ કરી શકો છો. Arpita Shah -
-
-
પૌઆ ની ખીર (poha kheer recipe in Gujarati)
#goldanapron3 week17 #સમર, પૌઆ ની ખીર ફટાફટ બની જાય છે,અને ગરમી માં ઠંડક આપે છે ,અને પચવામાં પણ હલકી છે. Dharmista Anand -
-
-
-
-
-
મખાના ખીર
#દૂધ#જૂનસ્ટારમખાના ને આપણે સૌ એક ફરાળ ની સામગ્રી તરીકે જાણીએ જ છીએ. તેની ગણના એક સૂકા મેવા તરીકે થાય છે. તેમાં અખરોટ અને બદામ જેવા લાભ છે. પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, પોટેશિયમ, લોહ તત્વ, મેંગેનીઝ, ફોસ્ફરસ, ઝીંક બધું જ સારી માત્રા માં હોય છે. વળી, ફાઇબર અને ઓછી કેલોરી ને કારણે વજન નું ધ્યાન રાખતા લોકો માટે સારો વિકલ્પ છે. Deepa Rupani -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate ice cream recipe in Gujarati)
#સમરઅત્યારે lockdown માં કોરોનાવાયરસ ને કારણે બહારનો આહાર ખાવો તેના કરતા ઘર ની બનાવેલી વાનગીખાવી વધારે હિતાવહ છે. Nila Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17027124
ટિપ્પણીઓ