મિક્સ કઠોળ,બટેટા નું શાક

A આ શાક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ છે જ્યારે ચોમાસામાં શાક મળતું ન હોય ત્યારે આ શાક બનાવી શકાય છે અને ટેસ્ટી પણ એટલું જ બને છે.
મિક્સ કઠોળ,બટેટા નું શાક
A આ શાક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ છે જ્યારે ચોમાસામાં શાક મળતું ન હોય ત્યારે આ શાક બનાવી શકાય છે અને ટેસ્ટી પણ એટલું જ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા કઠોળ ને ધોઈ પાંચ, છ કલાક પાણી માં પલાળી દો.ત્યાર બાદ પાણી કાઢી કુકર મા બાફી લો.બટેટા પણ બાફી લો ટમેટા નો ગ્રેવી બનાવી લો.
- 2
પેન માં તેલ મૂકી રાઈ મેથી જીરૂ કચરેલું લસણ,રાયઆદુ મરચા ની પેસ્ટ,અને હિંગ મૂકી ટમેટા ની ગ્રેવી વધારી દો. તે સંતળાઈ જાય એટલે બધા સૂકા મસાલા એડ કરો.
- 3
ત્યાર બાદ તે ઉકળવા લાગે એટલે બાફેલા કઠોળ ઉમેરી અને મિક્સ કરી થોડું પાણી ઉમેરી અને ઉકળવા દો.
- 4
તેલ ઉપર આવે એટલે ગેસ પરથી ઉતારી લો અને ડીશ માં કાઢીસ ઉપર કોથમીર છાંટી ને ગરમ ગરમ રોટલી સાથે પીરસો.આ શાક ખુબ સરસ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ કઠોળ ચાટ
ફણગાવેલા કઠોળ માં ડબલ માત્રા માં પ્રોટીન રહેલું છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
ભરેલા કાંદા,બટેટા નું શાક
કાંદા સાથે બટેટા નું ભરેલું શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Varsha Dave -
ભરેલા મસાલા ગુંદા નું શાક (Bharela Masala Gunda Shak Recipe In Gujarati)
#EB#week2 ગુંદા ની સીઝન માં ગુંદા ની વિવિધ વાનગી ઓ બનાવી ખાવાની ખૂબ મજા પડે છે.એવી જ એક વાનગી નું નામ છે ગુંદા નું શાક...મે અહીંયા ગુંદા નું શાક જુદી રીતે ગ્રેવી ઉમેરી ને બનાવ્યું છે.જે ખુબજ ટેસ્ટી લાગે છે.સાથે પોષ્ટિક પણ એટલું જ બને છે. Varsha Dave -
ઢાબા સ્ટાઈલ લસણ ઢોકળી નું શાક (Dhaba Style Lasan Dhokli Shak Recipe In Gujarati)
#RC1#week1#Yellow આ શાક ખુબજ ચટાકેદાર અને બધાને ભાવે એવું બને છે અને જોતા જ મોમાં પાણી આવી જાય એવું ટેસ્ટી બને છે. Varsha Dave -
મેથી,આલુ નું શાક
#RB15#week15#MFF બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Nita Dave -
મરચાં ટામેટાં નું લોટ વાળું શાક (Chili Tomato Besan Shak Recipe In Gujarati)
શાક ભાજી ની અવેજી માં આ લોટ વાળું શાક બનાવી શકાય. એ ઝટપટ બની જાય અને ચણાનો લોટ હોવાથી સ્વાદ માં પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 ઘર માં કોઈ શાક ન હોય ત્યારે શું બનાવું નક્કી ન થતું હોય ત્યારે આ શાક બનાવી શકાય છે.ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે. Bina Mithani -
મિક્સ કઠોળની સબ્જી (mix kathol sabji recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post30 આજે મેં મિક્સ કઠોળ ની સબ્જી બનાવી છે. ચોમાસામાં અમુક શાક જ આવતા હોય છે, ત્યારે કઠોળ ઘરમાં હોય તો કઠોળની ટેસ્ટી સબ્જી બનાવી શકાય છે. Kiran Solanki -
મિક્સ કઠોળ સેવ રોલ
ચોમાસામાં શાકભાજી ન મળે તેથી કઠોળ ખાતા હોય છે તો વધેલા કઠોળને મિક્સ કરી સેવ રોલ બનાવી શકાય છે.#LO Rajni Sanghavi -
ટેટી નું શાક(Musk melon sabji recipe in Gujarati)
#CookpadTurns4ઉનાળામાં જ્યારે શાક ન મળતાં હોય ત્યારે બનાવી શકાય. હેલ્ધી અને ટેસ્ટી. REKHA KAKKAD -
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB#week2 આ શાક હેલ્થ માટે ખૂબ ફાયદા કારક છે.તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઊપિયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
ફણગાવેલા મગ-મઠ અને મેથી-પાપડ નું શાક
#કઠોળફ્રેન્ડ્સ, મેથી-પાપડ નું શાક ટેસ્ટી અને હેલ્ધી છે .મેથી ડાયાબિટીસ ને કન્ટ્રોલ કરે છે તેમજ પીત - વાયુ નાશક છે . એવી જ રીતે ફણગાવેલા મગ-મઠ ખુબ જ પૌષ્ટિક હોય ત્યારે ત્રણેય ને મિક્સ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. ગરમાગરમ રોટલી સાથે આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
ફણગાવેલા મગ મઠ નો પુલાવ
#માઇલંચજ્યારે શાક ન હોય ત્યારે તેની અવેજીમાં ઘરમાં અવેલેબલ સામગ્રી થી પૌષ્ટિક પુલાવ બનાવી શકાય છે. Bijal Thaker -
-
ફણગાવેલા કઠોળ (Fangavela Kathor Recipe In Gujarati)
મગ, મઠ અને ચણા ફણગાવ્યા છે..એનું mix શાક કે ગમે તે એક શાક, કોરું કે રસા વાળુ બનાવી શકાય છે.. Sangita Vyas -
મિક્સ કઠોળ સમોસા
#કઠોળ આ વાનગી ચા સાથે તેમજ નાસ્તા મા પણ લઇ શકાય તેવી કઠોળ માંથી બનતી પૌષ્ટિક વાનગી છે. Nidhi Popat -
ચણામઠ & તીખા તમતમતા બટેટા
#આલુ #post2હેલો મિત્રો આજે હું અમારે ભાવનગરમાં famous street food ચણામઠ અને તેની સાથે તીખા તમતમતા બટેટા ની ડીશ શેર કરવા માગું છું આ ડીશ દેખાવમાં જેટલી સરસ લાગે છે એટલી જ ખાવામાં ચટપટી અને ટેસ્ટી લાગે છે તેની ઉપર આમલીની ચટણી રાખવાથી તેનો ખૂબ જ મસ્ત આવે છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો Dharti Kalpesh Pandya -
ઢોકળી નું શાક(Dhokli Recipe In Gujarati)
#સુપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપીહું મારા સાસુ થી પ્રેરિત થઈને આ શાક શીખ્યું છે ને જ્યારે કય શાક ભાજી ના હોઈ ત્યારે આ શાક બનાવી શકીએ ને ખુબ સ્વાદિષ્ટ બને છે ને બધા ને ભાવે પણ છે. Aarti Makwana -
-
મિક્સ કઠોળ નુ શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
કઠોળમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે માટે દરરોજના જમવાનામાં કોઈપણ એક કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ તો આજે મેં મિક્સ કઠોળનું શાક બનાવ્યું Sonal Modha -
#શાક,મેથી પાપડ નું કોરું શાક
આ શાક મારા નાની માં એ શીખવ્યું છે.પેહલા ના જમાના માં જ્યારે વિવિધ શાક ન હતા.ત્યારે લોકો અલગ અલગ ઘર માંથી જ મળી રહે એવી વસ્તુઓ નો ઉપયોગ કરી ને શાક બનાવતા. Roshani Dhaval Pancholi -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#MBR9#week9 શિયાળા માં ટામેટાં તંદુરસ્તી માટે ખૂબ ઉત્તમ છે.જેનું સૂપ શરીર ને ગરમી તો આપે જ છે અને ભૂખ પણ ઉધાડે છે. અને સ્વાદિષ્ટ પણ એટલો જ બને છે. Varsha Dave -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#RC3#red#week3 આ એક ઉત્તમ પ્રકાર નો કઠોળ છે.જેમાં ભરપુર પ્રમાણ માં પ્રોટીન્સ રહેલા છે.સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક છે. Varsha Dave -
મિક્સ દાળ અને બેસન ચિલા
#ડીનરજ્યારે ઘરમાં જે ઉપલબ્ધ હોય તે સામગ્રી થી રાત નું ભોજન તૈયાર કરવાનું હોય તો આ વાનગી બનાવી શકાય છે. મેં ચિલ્લા બનાવવા માટે મગ, ચણા અને અડદ ની દાળ અને બેસન ને લઈને આ સાદું પણ પૌષ્ટિક ભોજન બનાવ્યુ છે. Bijal Thaker -
ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)
#હેલ્થી#Goldenapron#post-7#India#post-4ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે Bhumi Premlani -
ચણા નું શાક
#RB4 અમારા કુળદેવી,,માતાજી ના નૈવેધ હોય તયારે સીરા ની પ્રસાદી બને સાથે ચણા નું શાક પૂરી ,દાળ, ભાત, નું પ્રસાદ હોય જ આ પ્રસાદ બધાને ભાવે છે. Rashmi Pomal -
મિક્સ કઠોળ બાસ્કેટ પૂરી(mix kathol basket puri recipe in gujarati)
બાસ્કેટ પૂરી મારી ફેવરિટ છે એ રેગ્યુલર મારા ઘરે બને છે તમે બાસ્કેટ રેડી રાખીને પણ ગમે ત્યારે બનાવી શકો છો હું દર વખતે થોડી થોડી પૂરી બનાવી ને સ્ટોર કરી લવ છું જેથી જ્યારે પણ ખાવાની ઇચ્છા થાઈ ત્યારે બનાવી શકાય અલગ અલગ વસ્તું સ્ટફિન્ગ કરીને બનાવી શકાય પણ મને મિક્સ કઠોળ વાળી વધારે ગમે તો હું એ જ બનાવું.નાની નાની ભુખ માટે બેસ્ટ ઓપશન છે. Avani Parmar -
ટામેટાં કારેલા નું શાક (Tomato Karela Shak Recipe In Gujarati)
#RC3#red#week3 આ શાક સ્વાદ માં મસ્ત બને છે.કારેલા કડવા હોય અને સાથે ખાટા ટામેટાં ઉમેરવાથી આ શાક માં બધા સ્વાદ જળવાઈ રહે છે અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ ઉત્તમ છે. Varsha Dave -
ફણગાવેલા મિક્સ કઠોળ નું શાક(Mix sprouts sabji recipe in Gujarati)
#GA4#Week11#સ્પાઉટેડમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા ફણગાવેલા મિક્સ કઠોડ નુ શાક આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal
More Recipes
ટિપ્પણીઓ (5)