રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા અને સરગવા ને બાફી લો
ડુંગળી અને ટામેટાં ની પેસ્ટ બનાવી લો - 2
હવે કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં બનાવેલી પેસ્ટ નાખી બરાબર સાંતળો
- 3
હવે તેમાં બધા મસાલા નાખી બરાબર મિક્સ કરો હવે બધા મસાલા બરાબર સંતળાઈ જાય એટલે તેમાં બાફેલા બટાકા ના ટુકડા અને સરગવા ની સીંગ નાખી બરાબર મિક્સ કરો
- 4
હવે છેલ્લા તેમાં ધાણા નાખીને બરાબર મિક્ષ કરી લો સર્વિગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17294600




ટિપ્પણીઓ