રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં જુવાર અને બાજરી નો લોટ લઈ જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો.અને મસળી લ્યો.અને લુવો કરી લ્યો.
- 2
રોટલો ધડી લ્યો.તવી ગરમ કરી રોટલો તવી પર મૂકી સેજ ઉપર પાણી લગાડી બંને બાજુ સેકી લ્યો.અને ઉપસાવી લ્યો.
- 3
તૈયાર છે જુવાર બાજરી નો રોટલો.મે અહી અડદ ની દાળ અને રીંગણા ની ચિપ્સ સાથે સર્વ કર્યો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જુવાર બાજરી ના રોટલા (Juwar Bajri Rotla Recipe In Gujarati)
#ML#sorghum#millet#cookpadgujarati#cookpadindia Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
જુવાર બાજરી ના રોટલા (Jowar Bajri Rotla Recipe In Gujarati)
રજા ના દિવસે relax થઈ બપોરે રોટલા મગ છાશ નું લંચમળી જાય તો કેવી મજા આવે..ઘી,ગોળ અને રોટલો સાથે મસાલા મગ અને ઠંડી ઠંડી છાશ... Sangita Vyas -
-
-
જુવાર બાજરી ના તીખા મસાલા રોટલા (Jowar Bajari Masala Rotla Recipe In Gujarati)
#GA4#Week16 Rekha Kotak -
-
-
-
-
-
મસાલા રોટલા કાઠીયાવાડી સ્ટાઇલ (Masala Rotla Kathiyawadi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
બાજરી ના રોટલા
#નાસ્તોગુજરાતી ઓનો સવાર નો નાસ્તો એટલે ગરમાગરમ રોટલા જેને ગામડાં માં બધાં શિરામણી કરવા આવજો એવું કહે છે. રોટલા ચા સાથે સવાર માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને સવાર ની શિરામણી માં રોટલા ને ચા સાથે ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
-
બાજરી ના રોટલા
#MLબાજરી એ એકદમ શક્તિવર્ધક અને healthy અનાજ છે.બાજરીના લોટ માં થી બનતી દરેક વાનગી સ્વાદિષ્ટ હોય છે.આજે મેં દેશી ભાણાં માં બાજરીના રોટલા, સાથે આખા મગ,ગાજર નો સંભારો ગોળ, ડુંગળી ની રીંગ અને છાશ સર્વ કર્યા.. Sangita Vyas -
-
-
-
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWT#cookpadgujarati#cookpadindia#ઓલ ટાઈમ ફેવરિટ કાઠિયાવાડી રેસિપી બાજરી એ પૌષ્ટિક ધાન્ય છે.તે શહેલાઈ થી પચી જાય છે.અને શિયાળા માં બાજરી ના રોટલા ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
-
ભરેલા બાજરી ના રોટલા (Stuffed Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#Bajara#Garlic#COOKPADINDIA#COOKPADGUJARATI Vandana Darji
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17292717
ટિપ્પણીઓ