રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા અને સરગવા ને બાફી લો
ડુંગળી અને ટામેટાં ની પેસ્ટ બનાવી લો - 2
હવે કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં બનાવેલી પેસ્ટ નાખી બરાબર સાંતળો
- 3
હવે તેમાં બધા મસાલા નાખી બરાબર મિક્સ કરો હવે બધા મસાલા બરાબર સંતળાઈ જાય એટલે તેમાં બાફેલા બટાકા ના ટુકડા અને સરગવા ની સીંગ નાખી બરાબર મિક્સ કરો
- 4
હવે છેલ્લા તેમાં ધાણા નાખીને બરાબર મિક્ષ કરી લો સર્વિગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25હું આ રેસિપિ મારા મમી પાસે થી શીખી છું. તેમના હાથ નું આ શા મને ભાવતું હતું . Mansi P Rajpara 12 -
-
-
-
-
સિંધી સરગવા નું શાક
મોટાભાગે આપણે સૌને અલગ અલગ પ્રાંત ની વાનગીઓ આકર્ષતી હોય છે. ગુજરાતીઓ ખાવાની શોખીન પ્રજા છે..ને કોઈ પણ વાનગીમાં તેઓ પોતાના સ્વાદ મુજબ ના ફેરફાર કરી ને પીરસવાની કળા ધરાવે છે.આજે આવી જ એક વાનગી જેનું નામ સિંધી સરગવાનું શાક છે..પણ એમાં થોડુક અલગ ટ્વીસ્ટ મૂકેલું છે.. Nidhi Vyas -
-
-
સરગવા બટાકા નું શાક(saragva bataka nu shak recipe in Gujarati)
#SVC સરગવા નું શાક લગભગ દરેક ઘર માં બનતું હશે.સરગવા માં પ્રોટીન,અમીનો એસિડ,બીટા કૈરટીન હોય છે.સરગવા માં અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે.આ શાક કૂકર માં બનાવ્યું છે.જે ઝડપ થી બની જાય છે. Bina Mithani -
-
-
-
-
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#સરગવાનું શાકweek6 Tulsi Shaherawala -
બટાકા ડુંગળી નું શાક
#તીખીદરેક ઘર માં બનતું શાક હોય તો ડુંગળી બટાકા, , અને બટાકા છે એ દરેક શાકમાં આપણે ઉપયોગ કરીએ છીએ,શાક નો રાજા કહેવાય છે લગ્ન હોય હવન હોય, બટાકા હોય, અને ડુંગળી ડુંગળી નુ શાક પણ કહીએ છીએ કે કોઈપણ ગ્રેવી હોય તો પણ ડુંગળી ની જરૂર તો પડે જ છે. Foram Bhojak -
સરગવા નુ શાક (Sargva Shak Recipe in Gujarati)
#Week25#GA4#સરગવોમે ગોલ્ડન એપરન માટે બનાવ્યું છે સરગવા ની શીંગ નુ શાક આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
સરગવા દૂધી નો સૂપ (Drumstick Bottle Gourd Soup Recipe In Gujarati)
#GA4#Week25#drumstick#sargwadoodhino soup patel dipal -
-
-
-
સરગવા નું લોટ વાળુ શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવો એ બહુ ગુણકારી શાક છે. તેના પાન પણ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે. Hiral Dholakia -
-
ચણા બટાકા નું શાક (Chana Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#saragva#EB#Fam#cookpad#cookpadgujarati#cookpadindia#week6 Priyanka Chirayu Oza -
ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક
#LCM1#MBR2#Week2આ શાક માં વઘાર કરવા મા આવતો નથી એટલે બેઠુ શાક કેવા માં આવે છે જે કાઠીયાવાડ બાજુ બનાવવા મા આવે છે. Bhagyashreeba M Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17294600
ટિપ્પણીઓ