કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેડમી /પૂરણપોળી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેડમી /પૂરણપોળી રેસીપી મુખ્ય ફોટો

વેડમી /પૂરણપોળી

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811

દાદી અને મમ્મીની રીતથી

દાદી અને મમ્મીની રીતથી

વધુ વાંચો

વેડમી /પૂરણપોળી

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811

દાદી અને મમ્મીની રીતથી

દાદી અને મમ્મીની રીતથી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧:૧૫
૭/૮
  1. ૨૦૦ ગ્રામ તુવેર દાળ
  2. ૭૦ થી૯૦ ગ્રામ ખાંડ
  3. ૧૫0 ગ્રામ ઘઉંનો જીણો લોટ
  4. ૧ ટેબલસ્પૂન તેલ
  5. પાણી લોટ બાંધવા (જરૂર મુજબ)
  6. ૧૦ નંગ ઈલાયચી (પાઉડર)
  7. ઘી પૂરણપોળીમા લગાવવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧:૧૫
  1. 1

    સૌ પ્રથમ તુવેરદાળ ઉપર માપ મુજબ લઈ બાફી લ્યો

    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યા સુધી રોટલીનો લોટ બાંધી લ્યો નીચે મુજબ

    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બાફેલી દાળ મા માપ અનુસાર ખાંડ ઉમેરો

    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ3ફોટો
    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અને ધીમી આંચ પર પુરણ ને હલાવતા રહો. જયાં સુધી પુરણ જાડુ એટલે કે તાસળાની કિનારી પર પથરાય એવું થાય ત્યા સુધી રહેવા દો.

    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેમા સ્વાદાનુસાર ઈલાયચી પાઉડર ઉમેરો

    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ5ફોટો
    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    નીચે મુજબ ની ઘટ્ટતા રાખો

    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ6ફોટો
    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ6ફોટો
    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મિશ્રણ ને ઠંડું થવા દયો

    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ નીચે મુજબ પુરણ ભરી પૂરણપોળી તૈયાર કરો

    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ8ફોટો
    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ8ફોટો
    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ધીમી આંચે લોઢી પર પૂરણપોળી શેકી લ્યો

    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ9ફોટો
    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ9ફોટો
    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ત્યારબાદ, ઘી લગાવી સર્વ કરો

    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ10ફોટો
    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ10ફોટો
    વેડમી /પૂરણપોળી રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર March 28, 2025 13:01

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મોહનથાલ
  2. આખામગનેતુવેરદારનુશાક
  3. કરાચી કૂકીઝ
  4. મુહોબત કા શરબત
https://cookpad.wasmer.app/in-gu/recipes/24609131
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close