રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમા ધી ની અંદર લોટ નાખી ધીમા તાપે સેકવો ગુલાબી થાય એટલે દૂધસાથે ની મલાઈ નાખી મિક્સ કરવુને સેકવુ જેથી તેમા દાણો સરસ થાયબાઉન કલર થાય એટલે નીચે ઉતારી એલચીપાવડર ને ગોળ નાખી મિકસકરવો ને પેન છોડે એટલે થાલી મા ધી લગાવી તેમા પાથરવો ને ઉપર ખસખસ ને ડાયફૂટ નીકતરણ નાખી દબાવી મનમુજબ કાપી તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24598165
ટિપ્પણીઓ