કરાચી કૂકીઝ

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર દર્શાવેલ સામગ્રી લઈ સૌપ્રથમ બટર અને ખાંડને સ્મૂથ થાય ત્યાં સુધી બીટ કરી લો તેમાં કસ્ટર પાવડર, મેદાનો લોટ, ટૂટીફ્રૂટી, એસ એસ ઉમેરી નરમ કણક બાંધી લો. (બટરમાં જ લોટ બંધાઈ જશે એટલે દૂધ લેવાની જરૂર રહેતી નથી જો જરૂર જણાય તો બે ચમચી દૂધ ઉમેરો)
- 2
બાંધેલી કણક માંથી રાઉન્ડ શેપ અથવા તો કોઈ લંબચોરસ મોલ્ડ લઈ તેમાં સારી રીતે પ્રેસ કરી આકાર આપી ફ્રીઝમાં ચારથી પાંચ કલાક સેટ થવા મૂકો. સેટ થઈ ગયા બાદ કટ કરી બેકિંગ ટ્રે માં ગોઠવી 180° પ્રિ- હિટ કન્વેક્શન પર ૧૫ થી ૧૬ મિનિટ બેક કરો.
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હૈદરાબાદ કરાચી કાજુ કૂકીઝ(karchi kaju cookies recipe in gujarati)
* હૈદરાબાદ ની ફેમસ કરાચી બેકરી ના કાજુ કૂકીઝ ઓવન વગર બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
-
-
-
-
હૈદ્રાબાદી ટુટી ફ્રૂટી બિસ્કિટ(tutti frutti biscute recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2હાય દોસ્તો હવે હૈદ્રાબાદ ના જઈ શકો તો કાઈ વાંધો નહિ આ લોકડાઉન માં ઘરે જ માણો, મોટા નાના સૌ ને ભાવે એવા હૈદ્રાબાદી ટુટી ફૂટી બિસ્કિટ 😀 Anita Shah -
*ચોકલેટ બનાના પેનકેક*
ચોકલેટ બધાં ને ભાવે અને તેમાંથી બનતી વાનગી પણ બહુ જ ફેવરીટ .#નોનઇન્ડિયન Rajni Sanghavi -
હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati)
#GA4#Week13#KarachiCookiesહૈદરાબાદ નામ આવે એટલે સૌથી પહેલા બિરયાની કે કરાચી બિસ્કીટ્સ દેખાય. કરાચી બિસ્કીટ્સ નાના મોટા બધા ના ફેવરેટ હોય છે.ઘરે બનાવ પણ બહુ જ ઈઝી છે. Vijyeta Gohil -
જેલી કસ્ટર્ડ વીથ ચોકલેટ(Jelly Custard With Chocolate Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ 2 Zainab Sadikot -
વેનીલા આલમડ રોઝ કૂકીઝ (vanilla almond rose Cookies Recipe in Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ જેમ મેં પણ વેનીલા આલમડ રોઝ કૂકીઝ બનાવી છે જેમાં મેં રોઝ અને વેનીલા એસેન્સ નો ઉપીયોગ કરીયો છે જે ટેસ્ટ માં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે રોઝ એસેન્સ નાખવા થી ગુલાબ નો ટેસ્ટ કૂકીઝ માં આવે છે અને ખાવાની મજા આવે છે. Dhara Kiran Joshi -
-
મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad મેંગો મસ્તાની પુનાની ખૂબ જ પ્રખ્યાત મેંગો ડ્રીંક છે. બેઝિકલી મેંગો મિલ્કશેક પર વેનીલા આઈસ્ક્રીમ, ડ્રાયફ્રુટ, મેંગો ના ટુકડા, ટુટીફુટી વગેરેનું ટોપીંગ કરી આ ડીલીસીયસ મેંગો ડ્રીંક બનાવવામાં આવે છે. ઉનાળાની ગરમીમાં જ્યારે આ મેંગો મસ્તાની એકદમ ચીલ્ડ સર્વ કરવામાં આવે ત્યારે તેને ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. Asmita Rupani -
ગ્લેઝ કૂકીઝ
#CCCઆખુ કિસને એકવાર youtube ઉપર થયેલા હતા.. દેખાવમાં ખૂબ એટ્રેક્ટિવ લાગ્યા એટલે મેં પણ ટ્રાય કરી. રૂટિન કૂકીઝ કરતા થોડા અલગ પણ સ્વાદમાં સરસ જરૂર ટ્રાય કરજો. Hetal Chirag Buch -
-
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
છોકરાઓ ને ભાવતું એવું#GA4#Week13 jigna shah -
-
-
-
-
-
ચોકલેટ બટર કૂકીઝ (Chocolate Butter Cookies Recipe In Gujarati)
#goldenapron3#week15 Bhavika thobhani -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking શેફ નેહા ની રેસિપી ફોલો કરીને મેં વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar -
-
-
વેનીલા કૂકીઝ એન્ડ ન્યૂટરેલા સ્ટફડ ચોકલેટ ચિપ્સ કુકીસ (venila cookies Recipe In Gujarati)
#NoOvenBacking#recipe 4#week 4 Kalika Raval
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24556216
ટિપ્પણીઓ