કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રજવાડી પાપડી ભેળ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રજવાડી પાપડી ભેળ રેસીપી મુખ્ય ફોટો

રજવાડી પાપડી ભેળ

Neelam Barot
Neelam Barot @cook_7513711

#કિટ્ટીપાર્ટી રેસિપી
પાપડી ભેળ એ ખૂબ જ આસન અને ઝડપથી બની જતી ડિશ છે. પાર્ટી માટે એક પરફેક્ટ સેર્વિંગ ગણાય છે. તમે પહેલેથીજ પાપડી ને શેકી ને રાખી શકો છો. સાથે સાથે ઉમેરવામાં આવતા સેલડ પણ સમારીને રાખી શકો છો. નાના મોટા સૌને ભાવે તેવી ક્રિસ્પી અને ચટપટી વાનગી છે. ચોખા ની આ પાપડી ખાસ મસાલા ઉમેરી ને બનાવેલ હોવાથી પાપડી માં તેનો પોતાનો પણ એક સ્વાદ છે. જેથી તેને રજવાડી પાપડી ભેળ નામ આપેલ છે. લગ્ન કે ખાસ પ્રસંગે સ્ટાર્ટર તરીકે આ વાનગી રાખવામાં આવે છે. એકવાર અચૂક બનાવશો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5+10 મિનિટ
2 સર્વિંગ્સ
  • 4ચોખા ના રજવાડી પાપડ
  • 1/2 કપસમારેલ કાકડી
  • સમારેલ ડુંગળી 1નંગ
  • સમારેલ શિમલા મરચાં 1 નંગ
  • 2બારીક સમારેલ ટામેટા
  • 1 મોટી ચમચીસમારેલ કાચી કેરી
  • 2 મોટી ચમચીલીંબુ નો રસ
  • 1 નાની ચમચીચાટ મસાલો
  • 1/2 નાની ચમચીકાળા મરી નો પાવડર
  • 1 નાની ચમચીધાણા જીરું પાવડર
  • 1/2 નાની ચમચીઆમચુર પાવડર
  • સ્ટ્રોબેરી સિરપ હર્ષિસ નો (ખાટો મીઠો) 2 મોટી ચમચી (વૈકલ્પિક)
  • 1 મોટી ચમચીબારીક સમારેલ લીલા ધાણા
  • 1 ચમચીતેલ
  • ઉપર થી ઉમેરવા માટે
  • 1/2 કપનાયલોન સેવ
  • 1/4 કપદાડમ ના દાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

5+10 મિનિટ
  1. 1

    ઓવેન ને 10 મિનિટ માટે પ્રિહિટ કરી લો.

  2. 2

    ત્યાં સુધી બધાજ સમારેલ શાક ભાજી/સલાડ એક બાઉલ માં મિક્સ કરી લો.

  3. 3

    હવે પાપડ ઉપર બંને બાજુ બ્રશ થી હલકું તેલ લગાવી ને પાપડ ને ઓવેન માં શેકી લો.

  4. 4

    બાઉલ માં બધા મસાલા, લીંબુ નો રસ અને સ્ટ્રોબરી સિરપ ઉમેરી મિક્સ કરો. પાપડ ઉપર સલાડ પાથરો. ઉપર નાયલોન સેવ અને દાડમના દાણા ઉમેરી સર્વ કરો.

  5. 5

    તૈયાર છે રજવાડી પાપડ ભેળ. જે કિટ્ટી પાર્ટી માટે એક સરળ અને ઝડપથી બનતી ચટપટી તથા સ્વાદિષ્ટ ડિશ સાબિત થાય છે.

    રજવાડી પાપડી ભેળ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neelam Barot
Neelam Barot @cook_7513711
પર June 04, 2019 17:20
Love to cook and Love to eat.... homechef
વધુ વાંચો

ટિપ્પણીઓ

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
June 05, 2019 05:59
Khub saras 👌🏻👏🏻👏🏻👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાપડી ગાંઠીયા ભેળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફ્રેન્ચ ફ્રાઈસ
  2. પેસ્ટો બ્રુશેટા
  3. દહીં ઈડલી ચાટ
  4. તંદુરી પનીર પોકેટ
  5. સેઝવાન ચીઝ ટોસ્ટ
  1. રેડ વેલ્વેટ મસાલા પેનકેક
  2. ચાટ કોન !!
  3. સ્ટફ મશરૂમ મસાલા
  4. કોલ્ડ કોફી
https://cookpad.wasmer.app/in-gu/recipes/9125015
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close